પીળા રંગના ડ્રેસમાં જોરદાર દેખાઈ રહેલી ‘તેમુરની મમ્મી’, ટીવીમાં કરવા જઈ રહી છે પ્રવેશ

0
1105

બોલીવુડ એક એવું જગત છે, જેમાં અનેક કલાકારો આવ્યાને ગયા, ઘણા કલાકારો એવા પણ છે. જે ઘણા વર્ષોથી પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ઘણી હિરોઈનો પણ આવી ગઈ, તેમાની ઘણી હિરોઈનો મોટી ઉંમર અને સંતાનોની માતા થવા છતાં પણ બોલીવુડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અને ફિલ્મોમાં આજે પણ પહેલાની જેમ જ કામ કરી રહી છે, અને લોકો પણ તેના કામને પસંદ કરી રહ્યા છે. એવી જ એક હિરોઈન વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ વિસ્તારથી.

બોલીવુડની ‘ડીવા’ અને સેફ અલી ખાનની બેગમ કરીના કપૂર ખાન પોતાની ફેશન અને ફીટનેશ માટે ઓળખવામાં આવે છે. હીટ, ફીટ અને સ્ટાઇલીસ્ટ રહેવું બેબો એટલે કરીનાના સ્વભાવમાં છે. પોતાના હળવા અંદાઝ અને ગજબની ફેશન સેંસથી ભારતમાં ઘણી મહિલાઓને પ્રભાવિત કરે છે. તેનું નવું સમર લુક ઘણું સેંસી છે, જે જોઇને તેના ફેંસ એક વખત ફરી કરીના ઉપર ખુશ થઇ ગયા છે.

હાલમાં જ કરીના કપૂર ખાને નવો ફોટોશૂટ કરાવ્યો છે. જેમાં કરીના ઘણી જ અલગ પ્રકારની જોવા મળી. ફોટોશૂટમાં કરીના પીળા રંગની ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હાલમાં જ ડીઆઈડીનો પ્રોમો આવ્યો અને ત્યાર પછી નક્કી થઇ ગયું કે કરીના આ શોને જજ કરતી જોવા મળશે.

આ ફોટામાં બધું જ અલગ જેવું છે. હેયર સ્ટાઈલથી લઈને ડ્રેસ ગરમીમાં ફેશનને તક આપી રહી છે. તેની ઉપર બેબોના પોઝ અને પાઉંટ લુકને વધુ સારા બતાવી રહ્યા છે.

પોતાના આ લુકમાં કરીનાએ હેયર સ્ટાઈલ માટે ઘણી હળવી પ્લેટસ બનાવી છે. અને કરીને ડ્રેસની ગણતરીએ ન્યુડ મેકઅપ પણ કર્યો છે. કરીનાના આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ચર્ચામાં છે.

જ્વેલરીની વાત કરીએ તો કરીનાની ડ્રેસ એક્સેસરીમાં ઘણો સ્ટાઇલીસ્ટ ગોલ્ડન બેલ્ટ રહેલો છે અને ‘કીપ ઈટ સિમ્પલ’ ગોલ્સ આપતા ગળા અને કાનમાં કાંઈ નથી પહેર્યું પરંતુ હાથમાં ગોલ્ડન બ્રેસલેટ પહેર્યું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.