આપણી 200 રૂપિયાની નવી નોટની પાછળનો આ ફોટો ક્યાંનો છે?… 99 ટકા લોકો નહિ જાણતા હોય.

0
5831

સામાન્ય જ્ઞાન દરેક વ્યક્તિને હોવું જોઈએ. અને જે ઈન્ટરવ્યું આપવા માટે તૈયારી કરતા હોય એમના માટે તો તે ઘણું જરૂરી હોય છે. કારણ કે જો એમને પોતાના અભ્યાસને લાગતા પ્રશ્નોના જવાબ આવડતા હોય, પણ સામાન્ય જ્ઞાન એમની પાસે નહિ હોય તો તે ઈન્ટરવ્યું પાસ નથી કરી શકતા. અને નોકરી મેળવવા માટેના અંતિમ પગથીયા પરથી પાછા આવે છે.

મિત્રો IAS સહીત ઘણા ઈન્ટરવ્યુંમાં સામાન્ય જ્ઞાનને લઈને પ્રશ્ન પૂછવામાં આવે છે. જો તમે તેનો નિશ્ચિત સમય પૂરો થવા પહેલા જવાબ આપી દો છો, તો તમારી નોકરી પાક્કી થઇ જાય છે. અને તમે તમારું પોતાની મનપસંદ નોકરી મેળવવાનું સપનું સાકાર કરી શકો છો. એટલા માટે આજે અમે તમારા માટે GK ના થોડા પ્રશ્ન અને તેના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને મદદરૂપ થઈ શકે છે.

પ્રશ્ન ૧ : ભારતમાં સૌથી વધુ મુસલમાન ભાઈઓની વસ્તી ક્યા રાજ્યમાં છે?

જવાબ ૧ : ઉત્તર પ્રદેશમાં.

પ્રશ્ન ૨ : ભારતમાં પ્રસિદ્ધ ચાંદની ચોક ક્યાં મહાનગરમાં છે?

જવાબ ૨ : નવી દિલ્હીમાં.

પ્રશ્ન ૩ : કઈ જગ્યાને અરબ સાગરની રાણી કહે છે?

જવાબ ૩ : કોચીનને અરબ સાગરની રાણી કહે છે.

પ્રશ્ન ૪ : સૌપ્રથમ જજિયા કર લગાવવાનો યશ કોને આપવામાં આવે છે?

જવાબ ૪ : મોહમ્મદ બિન કાસીમ.

પ્રશ્ન ૫ : સારવાર માટેના શાસ્ત્રના જનક કોને કહેવામાં આવે છે?

જવાબ ૫ : હિપ્પોક્રેટસને .

પ્રશ્ન ૬ : એ ક્યા મોગલ બાદશાહ હતા જેનું શાસન સૌથી ઓછા વર્ષનું રહ્યું હતું?

જવાબ ૬ : બાબર.

પ્રશ્ન ૭ : ૨૦૦ રૂપિયાની નોટની પાછળનો ફોટો ક્યાંનો છે?

જવાબ ૭ : સાંચી સ્તૂપ.

પ્રશ્ન ૮ : બિસ્માર્કને સૌથી વધુ ડર કયા દેશથી છે?

જવાબ ૮ : ફ્રાંસથી.

પ્રશ્ન ૯ : દક્ષીણ ભારતની સૌથી ઉંચી પહાડીનું નામ શું છે?

જવાબ ૯ : અનાઈમૂડી.

પ્રશ્ન ૧૦ : યુક્રેનમાં આવેલુ નીકોપોલ ક્યા ખનીજ માટે પ્રસિદ્ધ છે?

જવાબ ૧૦ : મેંગેનીઝ માટે.

પ્રશ્ન ૧૧ : ભારતના ક્યા પ્રધાનમંત્રીએ પહેલી વખત નોટબંધી કરી હતી?

જવાબ ૧૧ : મોરારજી દેસાઈએ વર્ષ ૧૯૭૮ માં પહેલી વાર નોટબંધી કરી હતી.

પ્રશ્ન ૧૨ : ભારતમાં પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન ક્યા રાજ્યમાં લાગુ પડ્યું હતું?

જવાબ ૧૨ : પંજાબમાં.

પ્રશ્ન ૧૩ : ભારતમાં ૨૫ પૈસા ચલણમાંથી ક્યારે બંધ થયા હતા?

જવાબ ૧૩ : ૨૯ જુન ૨૦૦૫ માં.

પ્રશ્ન ૧૪ : હૈદરાબાદમાં આવેલા ચાર મીનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

જવાબ ૧૪ : કુલી કુતુબશાહ.

પ્રશ્ન ૧૫ : રાજકીય પ્રભુસત્તાની સંકલ્પનાનું સમર્થન કોણે કર્યુ હતું?

જવાબ ૧૫ : રૂસ એ.

પ્રશ્ન ૧૬ : ભૂરો કોલસો ક્યા નામથી ઓળખાય છે?

જવાબ ૧૬ : લિગ્નાઇટ.

પ્રશ્ન ૧૭ : છત્તીસગઢનું રાજ્ય મંડળ ગૃહ ક્યાં સ્થાપિત છે?

જવાબ ૧૭ : રાયપુરમાં.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.