પતિ પત્ની બંને એ કર્યું CGPSC ની પરીક્ષામાં ટોપ, જાણો વિગત.

0
548

કહે છે કે જો પતિ પત્ની સંપીને રહે છે, તો ક્યારેય ઝગડા થતા જ નથી. જો ઝગડા નથી થતા તો આનંદ આનંદ જ અને બંને એક બીજાની મદદ કરી શકે. જો બંને દંપતિ એક બીજા પ્રત્યે સન્માન રાખે છે, તો સફળતા પણ સામે ચાલીને આવે છે. કાંઈક એવી જ તાલમેલ રાયપુરના દંપત્તિમાં છે. જેમણે એક બીજાની મદદથી પતિ પત્નીએ કરી CGPSC ની પરીક્ષામાં ટોપ, ત્યાર પછી બંનેની પ્રસંશા આખા દેશમાં થવા લાગી છે. આવો જણાવીએ છીએ તેમની સફળતાની વાત.

પતિ પત્નીએ કરી CGPSC ની પરીક્ષામાં ટોપ

રાજ્યમાં પહેલી વખત કોઈ ભરતી પરીક્ષામાં પતિ પત્નીએ મેરીટ લીસ્ટમાં પહેલો અને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. છત્તીસગઢ લોક સેવા આયોગ તરફથી ૩૬ જગ્યા માટે આયોજિત મુખ્ય નગર પાલિકા અધિકારી વર્ગ ખ અને ગ ની ભરતી પરીક્ષામાં રાયપુરના અનુભવ સિંહ અને વિભા સિંહે ટોપ કરી લીધું છે.

લેખિત પરીક્ષામાં અનુભવને ૩૦૦ માંથી ૨૭૮ અને વિભાને ૩૦૦ માંથી ૨૮૬ માર્ક્સ મળ્યા છે. તે ઈન્ટરવ્યુંમાં તેને ક્રમશઃ ૩૦ અને ૨૦ અને ૧૫ નંબર આપવામાં આવ્યા છે. કોમ્પ્યુટર સાયન્સથી બીઈ કરવા વાળા ૩૫ વર્ષના અનુભવે અત્યાર સુધી ૨૦ પરીક્ષા આપી છે.

અનુભવ ચાર સરકારી નોકરીમાં સિલેક્ટ થયા પરંતુ છોડી દીધી હતી. વીમા વર્તમાનમાં જનપન પંચાયત બીલ્હામાં ઈડીઈઓ છે અને તે પણ વર્ષ ૨૦૦૮માં પીએસસી માટે તૈયારી કરી રહ્યા હતા. વર્ષ ૨૦૦૮માં પીએસસીની શરુઆતની પરીક્ષા પાસ કરી મેઈન પરીક્ષા આપી રહ્યા હતા, પરંતુ ઈન્ટરવ્યું સુધી ન પહોચી શક્યા હતા. વિભાએ જોબ કરતા સીએમઓની તૈયારી કરી અને બીજો નંબર મેળવ્યો હતો.

વિભા સિંહે અત્યાર સુધી ૧૦ થી વધુ પરીક્ષાઓ આપી છે, તેમના પતિ જયારે જોબમાં હતા, ત્યારે અભ્યાસ ઉપર ધ્યાન આપી શકતી ન હતી, એટલા માટે અભ્યાસ છોડી દીધો. ઘણા લોકોએ કહ્યું કે પતિ કામ કરે છે અને તે ઘરે બેઠી છે. તો પતિએ બધાની વાતને ધ્યાન ન આપીને અભ્યાસ ઉપર ધ્યાન આપ્યું હતું.

પત્ની અને કુટુંબ વાળાએ તેની હિંમત વધી અને પહેલા બંનેએ કોચિંગ કરીને અભ્યાસ કર્યો. પછી એક વર્ષ સુધી તેની સ્ટ્રેટજી અને હિન્દી ગ્રંથ અકાદમીના પુસ્તકો માંથી અભ્યાસ કર્યો. પતિ અને પત્ની માટે નોટસ તૈયાર કરતો હતો, ઓનલાઈન વિડીયો જોતો હતો. છેલ્લા વર્ષોના પેપરની પેટર્ન સમજ્યા. અને વિભા રોજ ઓફિસે જતી હતી અને પતિ ઘર સંભાળવા સાથે સાથે નોટસ બનાવતા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.