પશુઓમાં બિડિંગ કરાવ્યા છતાં પણ ગર્ભ ન રહેવાની સમસ્યાનું કારણ અને ઈલાજ.

0
886

જે ગર્ભવતી પશુઓમાં ત્રણ વખત બિડિંગ કરાવવા છતાં પણ ગર્ભ નથી રહેતો, તો તેને રીપીટર જાહેર કરી દેવામાં આવે છે. આ સમસ્યાને રીપીટ બ્રીડર પણ કહેવામાં આવે છે. આ સમસ્યા આજ કાલ ઘણી વધુ જોવા મળી રહી છે. તેના ઘણા કારણો હોઈ શકે છે, જેવી કે ગર્ભાશયમાં ગાંઠ વગેરે.

ખેડૂત ભાઈઓ એ નથી જોતા કે, બિડિંગ કરાવતી વખતે તાપ ૨૨ દિવસ પછી છે કે સમય પહેલા છે કે પછી. જો ૧૭-૧૮માં દિવસે બોલે છે તો બીમારી બીજી કોઈ છે, જો ૨૬-૨૮માં દિવસે બોલે છે તો બીમારી બીજી કોઈ છે.

શું બીમારી મળી :-

શું તપાસવા વાળા ડોક્ટર આવ્યા અને દવા આપીને જતા રહ્યા, શું તમે તેને પૂછ્યું કે ગયા મહીને ક્યારે તાપમાં આવી હતી. ઘણી બધી એવી જાણકારી હોય છે. જેનું ખેડૂત ભાઈઓએ પોતે રેકોર્ડ રાખવો જોઈએ. જેવો કે તાપમાં આવવાનો સમય, કેટલા દિવસો પછી તાપમાં આવી વગેરે.

બીજું કદાચ તમને ખબર હોય કે નહિ કે તારે માત્ર કાચ જેવા બનેલા હોવા જોઈએ. જો તાર મેલા હોય કે તારમાં છિદ્ર હોય તો પશુને કુયારેય નવું દૂધ ન કરાવવું જોઈએ. પરંતુ એક સારા હોંશિયાર ડોક્ટર પાસે ગર્ભાશયની તપાસ કરાવીને દવા ભરાવરાવી દેવી જોઈએ.

તે ઉપરાંત ગર્ભધાનમાં વિષે વારંવાર ગર્ભપાત કે કોઈ બીજા કારણો જેવા કે :

જનન અંગોમાં જમાંદરુ નુકસ

ઓછું શારીરિક વજન

શરીરમાં હાર્મોનનું સંતુલન બગડી જવું

ગરમ વાતાવરણ

બિડિંગ કરાવવાની વ્યવસ્થા

તાપના લક્ષણો અને બિડિંગ કરાવવાનો યોગ્ય સમયની ઓછી જાણકારી

ઈલાજ :-

આ પ્રકારની સમસ્યાના ઈલાજ માટે થોડા ઈલાજ તમારી સાથે શેર કરી રહ્યા છીએ, જો કે પશુ પાલનના ધંધામાં ઘણું મહત્વ ધરાવે છે.

પહેલી વાત તમે પશુને સંતુલિત ડાયેટ જરૂર આપો. જયારે તમે પશુને ક્રોસ કરાવો તેની પાંચ મિનીટની અંદર અંદર ૧૨૫ ગ્રામ રસોડ, જે ગાંધીની દુકાન કે આયુર્વેદિક વસ્તુની દુકાનેથી મળી જશે તે પશુને આપો.

જો તાર સ્પષ્ટ આવી રહ્યા છે, તો એક હોમિયોપેથીક દવાઓને સીરીંજથી સીધું મોઢાથી પશુને દિવસમાં ત્રણ વખત આપતા રહો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ઉન્નત ઉદ્યોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.