પત્ની હાથ-પગ ચલાવતી રહી… તડપતી રહી પરંતુ પતિને દયા આવી નહિ, ચાલતી ટ્રેનમાં જ પાર કરી હદો.

0
1696

યુપીના કાનપુરમાં એક એવી ઘટનાની ખુલાસો થયો જેને જાણીને બધા હોશ ગુમાવી બેઠશો. પત્નીના લોહીનો તરસ્યો પતિએ તેને ચાલતી ટ્રેનમાં મૃત્યુના ઘાટ ઉતારી દીધું. મહિલા પોતાનો જીવ મચાવવા માટે હાથ-પગ ચલાવતી રહી અને તડપતા રહી. જીવનનું ભીખ માંગતી રહી પરંતુ હૈવાન બનેલ પતિને જરા પણ દયા આવી નહિ, એટલું જ નહિ પોતાને બચાવવા માટે એવું નાટક કર્યું કે જેને જોઈને રેલવેમાં રહેલ લોકો પણ દંગ રહી ગયા.

મુંબઈ થી ગોરખપુર જઈ રહેલ એલટીટી-ગોરખપુર એક્સપ્રેસમાં શુક્રવારે નવવિવાહિતા ગુડિયા (22) ની મૃત્યુ બબીમારીના કારણે થઇ નહોતી. ચાલતી રેલવેમાં જ પતિએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોસ્ટમોર્ટમમાં ગુડિયાનો હાથથી ગળું દબાવથી મૃત્યુ થઇ તેવી પુષ્ટિ થઇ છે. તેના શરીર પર આઠ ઘા પણ મળ્યા હતા. પરિજનોના આરોપ છે કે દહેજમાં બુલેટ બાઈકની માંગ પુરી ન થવા પર ગુડિયાની હત્યા કરવામાં આવી છે. જીઆરપી સેન્ટ્રલ કાનપુરે આરોપી પતિની ધરપકડ કરી દીધી. તેની ભાભીની શોધ કરવામાં આવી રહી છે.

ઘણી વાર ગુડિયાએ તેને ફરિયાદ કરી….

સિદ્ધાર્થ નગરના અજ્ઞાન, ગોલહૌર નિવાસી વીરેન્દ્ર ગુપ્તા મુંબઈના ઘાટકોપરમાં શાકભાજીનો વેપાર કરતો હતો. તેના લગ્ન પાછલા વર્ષ 4 માર્ચે સિદ્ધાર્થ નગરના માથા બજાર, ગુંઠોરા મુસ્તાકમની ગુડિયા સાથે થયા હતા. ગુડિયાનો ભાઈ પ્રભુ ગુપ્તા મુજબ લગ્નના થોડા દિવસ પછી જ વીરેન્દ્ર અને તેની ભાભી રિનાએ દહેજમાં બુલેટની માંગ કરવાની શરુ કરી દીધી.

માંગ પુરી ન થવા પર બંને ગુડિયાને ત્રાસ(ટોર્ચર) આપતા હતા. ઘણી વખત તેને ફરિયાદ કરી. જુલાઈમાં વીરેન્દ્ર પત્ની ગુડિયા, પિતા સુખરામ અને ભાભી રીનાની સાથે મુંબઈ ચાલ્યો ગયો હતો. વીરેન્દ્ર અને રિના ત્યાં પણ ગુડિયાને મારતા હતા. લગભગ 15 દિવસ પહેલા ભાભી રિના મુંબઈ થી સિદ્ધાર્થ નગર પાછી આવી ગઈ. બુધવારે વીરેન્દ્ર ઘાટકોપર સ્થિત ઘરમાં ગુડિયાને લાત-ઘુસા અને ડંડાથી માર્યું. બચાવ કરવા આવેલ પોતાના પિતા સુખરામને પણ માર્યા.

વિરેન્દ્રે ગુડિયાને જગાડવાનું નાટક કર્યું :

વુરેદ્રે ગુડિયાને ધમકી આપી હતી કે તે પોતાના પિયર જઈને રહે. તે તેને સાથે રાખશે નહિ. ગુરુવારે વીરેન્દ્ર પત્ની ગુડિયાને સિદ્ધાર્થ નાગર પિયર છોડીને એલટીટી-ગોરખપુરથી આવી રહ્યો હતો. બંને સ્લીપર કોચ એસ-પાંચ માં હતા. તે જ દરમિયાન ગુડિયાની મૃત્યુ થઇ ગઈ હતી. શુક્રવાર સવારે 11 વાગ્યે ટ્રેન સેન્ટ્રેલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર પહુંચી તો રીજર્વેશન કરાવવા વાળા યાત્રી વીરેન્દ્રને સીટ ખાલી કરવાનું કીધું. આની પર વિરેન્દ્રે ગુડિયાને જગાવવાનું નાટક કર્યું. તેને મૃત જોઈને યાત્રીઓ જીઆરપીને મોબાઇ દ્વારા સૂચના આપી.

રાત્રે ઊંઘતા સમયે એકદમથી ગળા દબાવને મારી નાખ્યું :

જીઆપી કોચમાં પહુચીને તપાસ કરી. ગુડિયાના ગળા પર નિશાન જોઈને તરત પોલીસે વિરેન્દ્રની ધરપકડ કરી. પુછપરછ કરવામાં આવી તો તેને પોતે પોતાનો ગુન્હો કાબુલ કર્યો. તેને જણાવ્યું કે રાત્રે ઊંઘતા સમયે એકદમથી ગળું દબાવીને મારી નાખ્યું. પોલીસે તેના પિયર અને સસરાપક્ષમાં સૂચિત કર્યું. મોડી રાત્રે ગુડિયાના પિયર વાળા સેન્ટ્રલ પહુંચ્યા.

ગુડિયાના પિતા શેશ્રમ ગુપ્તાએ વીરેન્દ્ર અને તેની ભાભી રિના વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને દહેજ હત્યાની રિપોર્ટ લખાવી. જીઆરપી પ્રભારી રામ મોહન રાય મુજબ પોસ્ટમોર્ટમમાં ગુડિયાનું હાથ દ્વારા ગળા દબાવાનું સાબિત થયું છે. ગળામાં નખ અને શરીર પર ઘાના નિશાન મળ્યા છે. આરોપી પતિની ધરપકડ કરી દેવામાં આવી છે.

ગુડિયાએ જીવ બચાવવા માટે હાથ-પાંચ ચલાવ્યા :

વિરેન્દ્રે પોલીસને જણાવ્યું કે કોચમાં મુસાફરી કરનાર મોટાભાગે ઊંઘમાં હતા, તે જ દરમિયાન તક જોઈને ઊંઘી રહેલ પત્ની ગુડિયાનું ગળું દબાવી દીધું. ગુડિયા જીવ બચાવવા માટે હાથ પગ ચલાવતી રહી. થોડીક ચીસ પણ નીકળી પણ રેલવેના આવાજથી તેનો અવાજ દબાઈ ગયો. પત્નીની હત્યા પછી તે ન રેલવે માંથી ઉતર્યો ન ભાગ્યો. સીટ પર શવની બગલમાં બેસીને ચા-નાશ્તો કરતો રહ્યો.

તેને લાગ્યું કે સ્ટેશન પર ટ્રેન રોકવા પર પત્નીની આકસ્મિક મૃત્યુ હોવાની વાત લોકોને કહેશે. ડોક્ટરને ચેકઅપ કરી તેને મૃત ઘોષિત કરી દેશે અને તે ચુપચાપ શવનું અંતિમ સંસ્કાર કરી દેશે. પરંતુ રેલવેના ડોકટરે ગુડિયાના ગળામાં ઘા ના નિશાન જોઈને હત્યાનો શક જણાવ્યું અને પોલીસે તેને પકડી લીધું.

ચહેરા પર કોઈ પ્રકારનો ડર જોવા મળ્યો નહિ :

જીઆપી પ્રભારી રામમોહન રાયે જણાવ્યું કે વિરેન્દ્રે ગુડિયાની હત્યાનો ગુનાહ કાબુલ કરી લીધો છે. પુછપરછ દરમિયાન તેને ચહેરા પર કોઈ ડરનો પડછાયો દેખાયો નહિ. તેણે મુંબઈના ઘાટકોપર સ્થિત ઘરથી નીકળવા થી લઈને ગુડિયાની હત્યા સુધીની કહાની વિસ્તારમાં જણાવી. વીરેન્દ્ર પોતાની ભાભી રિના અને ગુડિયાના પરિવારે એક નજીકના સંબંધની પણ વાત બહાર આવી છે. તેના પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુડિયા શેશ્રમની એકમાત્ર દિકરી હતી. ખેતર કામ કરનારી શેષરામના ચાર દીકરા છે. બધા પ્રાઇવેટ નોકરી કરે છે, શેષરામે જણાવ્યું કે તેમને દીકરીના લગ્નમાં ઘણા પૈસા ખર્ચ કર્યા, પણ તે જમાઈની બુલેટની માંગ પુરી કરી શક્યા નહિ તો વિરેન્દ્રે ગુડિયાની હત્યા કરી દીધી. મોડી સાંજ પોસ્ટમાર્ટમ પછી પિયર અને સાસરિયા પક્ષ વાળા ગુડિયાનું શવ અંતિમ સંસ્કાર માટે સિદ્ધાર્થ નગર લઈને ચાલ્યા ગયા.