OMG : બોલીવુડની સૌથી હિટ અભિનેત્રી નીકળી ડાયરેક્ટર કરણ જૌહરની ભાભી, નામ જાણીને રહી જશો દંગ.

0
2729

બોલીવુડની આ ઝાકમઝોળ વાળી દુનિયામાં રહેલા લોકોના સંબંધની હકીકત સમજવી ખુબ મુશ્કેલ છે. અને અહિંયા કોણ, કોનું, શું છે એ સામાન્ય માણસ સરળતાથી જાણી નથી શકતો. આમ તો મીડિયાની નજરથી કોઈ બચી નથી શકતું. તો પણ કેટલાક સમાચારોની હકીકત એવી પણ હોય છે, જેને કોઈ જાણતું નથી હોતું. એવામાં આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા દિયર ભાભી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વિષે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો.

પ્રખ્યાત ડાયરેક્ટર કરણ જૌહરની ભાભી :

આપણે પહેલા એ દિયર એટલે કરણ જૌહરની વાત કરીએ. તો મિત્રો, કરણ જૌહરને આજે દરેક વ્યક્તિ જાણે છે. એમની કોઈ સાથે ઓળખાણ કરાવવાની જરૂર નથી. કરણ જૌહર ફિલ્મોમાં ખાસ કરીને સ્ટાર કીડને બ્રેક આપે છે. અને એવા ઘણા બધા સ્ટાર કિડસ છે, જેમને કરણ જૌહરે લોન્ચ કર્યા છે.

અને આજે અમે તમને બોલીવુડની એ પ્રખ્યાત અભિનેત્રી વિષે જણાવવાના છીએ, જે કરણ જૌહરની ભાભી છે. ઘણા ઓછા લોકો હશે જે આ હકીકતથી રૂબરૂ હશે. લાખો દિલો પર રાજ કરવા વાળી આ અભિનેત્રી કરણ જૌહરની ભાભી છે. તો આવો જાણીએ કોણ છે એ પ્રખ્યાત અભિનેત્રી.

આ અભિનેત્રી છે કરણ જોહરની ભાભી :

મિત્રો જણાવી દઈએ કે, પ્રખ્યાત ડાયરેક્ટર કરણ જૌહરની ભાભી બીજી કોઈ અભિનેત્રી નહિ પણ બોલીવુડની હિચકી ગર્લ રાની મુખર્જી છે. રાની મુખર્જીએ બોલીવુડને ઘણી હીટ ફિલ્મો આપી છે. અને તે એવી અભિનેત્રીઓ માંથી એક છે, જે વિવાહિત હોવા છતાં પણ આજે બોલીવુડમાં સફળ છે. રાની મુખર્જીની ફિલ્મો જોવાનું આજે પણ લોકોને ગમે છે. અને આજે પણ એમના ફેન ફોલોઈંગ વધતા જઈ રહ્યા છે.

તમે બધા જાણતા જ હશો કે, રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપડા છે. પરંતુ તમે આ વાત નહિ જાણતા હોવ કે આદિત્ય અને કરણ બંને ભાઈ-ભાઈ છે. જી હા, આ વાત એકદમ સત્ય છે કે કરણ અને આદિત્ય કઝીન ભાઈ છે. અને આ હિસાબે રાની મુખર્જી કરણ જૌહરની ભાભી થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, કરણ જોહરની માં અને રાની મુખર્જીના સસરા ભાઈ-બહેન છે. એટલે આદિત્ય કરણના મામાનો દીકરો એટલે એનો ભાઈ થાય છે. તો આ હિસાબે રાની મુખર્જી કરણની ભાભી થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.