આ 26 ફોટાને જોઈને તમે કહેશો કે ખરેખર બદલાઈ ગયો છે મારો ભારત દેશ, જોઈને ચકિત થઈ જશો.

0
1668

પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. આથી સમયની સાથે સાથે વસ્તુઓ પણ બદલાય છે. તમે આજથી થોડા વર્ષો પહેલા ક્યાંક ગયા હોવ, ત્યાં જ વર્ષો પછી આજે પાછા જાવ તો ત્યાં થયેલું પરિવર્તન જોઈને તમે ચકિત થઈ જશો. અને સમયની સાથે સાથે આ બધા બદલાવ થવા જરૂરી પણ છે. અને જો આ બદલાવ નહીં થતે તો આપણે આઝાદી પછી પણ પાછળ રહી ગયા હતે. આજે પણ આપણી ગણતરી પછાત દેશોમાં થતે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બદલાતા ભારતના 26 એવા ફોટા લઈને આવ્યા છીએ જેને જોઈને તમે કહેશો કે ખરેખર આપનો દેશ ઘણો બદલાય ગયો છે.

1. એમ.જી રોડ – બેંગ્લોર : બેંગ્લોરનો પ્રખ્યાત એમ.જી રોડ હવે તો અહી મેટ્રો પણ દોડે છે.

પહેલા :

હવે :

2. ગેટવે ઓફ ઈંડિયા : મુંબઈ : તમે મુંબઈ જાવ અને ગેટવે ઓફ ઈંડિયા જવા ન જાવ તો તમારું મુંબઈ જવું નકામું છે. અહી પણ ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. તમે જાતે જ જોઈ લો.

પહેલા :

હવે :

3. ચારમીનાર : હૈદરાબાદ : હૈદરાબાદમાં ચારમીનાર ઘણું પ્રખ્યાત છે, અહી પહેલા જ લોકોની ભીડ હતી અને અત્યારે પણ લોકોની ભીડ રહે છે. પણ એની આજુ બાજુ ઘણું બધું બદલાઈ ગયું છે.

પહેલા :

હવે :

4. ગંગા નદી ઘાટ : વારાણસી : વર્ષો પેહલાના ગંગા નદીના તટનો ફોટો જોઈ લો.

પહેલા :

હવે :

5. ચાંદની ચોક : દિલ્લી : દિલ્લીનું ચાંદની ચોક પણ ઘણું પ્રખ્યાત છે. પહેલાના સમયના ચાંદની ચોક પર એક નજર મારી લો.

પહેલા :

હવે :

6. ડેલી કોલેજ : ઈંદોર : આ કોલેજની ભવ્યતા વર્ષોથી અકબંધ છે.

પહેલા :

હવે :

7. છત્રપતિ શિવાજી ટર્મિનલ : મુંબઈ : ભારતનું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન, જે ભારતનું વ્યસ્ત રેલ્વે સ્ટેશન પણ છે.

પહેલા :

હવે :

8. લાલ કિલ્લો – દિલ્લી : દિલ્લીના લાલ કિલ્લાનું પહેલાના સમયનું દ્રશ્ય અને આજના સમયનું દ્રશ્ય તમે જાતે જ જોઈ લો.

પહેલા :

હવે :

9. હાવડા બ્રિજ – કોલકાતા : કોલકાતાનો પ્રખ્યાત હાવડા બ્રિજ, કારીગરીનો બેનમુન નમુનો છે.

પહેલા :

હવે :

10. હવા મહેલ – જયપુર : જયપુરનો પ્રસિદ્ધ હવા મહેલ. એક નજર એના ભૂતકાળ પર પણ ફેરવી લો.

પહેલા :

હવે :

11. કેદારનાથ મંદિર – ઉત્તરાખંડ : ભારતનું વિશ્વ વિખ્યાત કેદારનાથ મંદિર. જુઓ પહેલાના સમયનો એને ફોટો.

પહેલા :

હવે :

12. ડલ ઝીલ (તળાવ) – શ્રીનગર : શ્રીનગરનું આ તળાવ ઘણું જ પ્રસિદ્ધ છે. કુદરતના ખોલે સમય પસાર કરવા માટે એક ઉત્તમ જગ્યા છે. એકવાર અહીનો પ્રવાસ જરૂર કરવો જોઈએ.

પહેલા :

હવે :

13. જગન્નાથ પુરી – ઓડિશા : વર્ષો પહેલા આવું દ્રશ્ય હતું જગન્નાથ પૂરીનું.

પહેલા :

હવે :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.