નિધિ ભાનુશાલીના આ ફોટા સોશિયલ મીડિયા પર થઈ ગયા લીક, જુઓ તારક મેહતાની ‘સોનુ’ ના વાયરલ ફોટા.

0
415

વાયરલ થઈ રહ્યા છે ભીડેની દીકરી ‘સોનુ’ ના વિચિત્ર ફોટાઓ, દેખાઈ એકદમ અલગ રૂપ અને અંદાજમાં. ટીવીના સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એ હાલમાં જ ત્રણ હજાર એપિસોડ પુરા કર્યા છે. આ શો ની શરૂઆત 2008 માં થઈ હતી અને 2020 માં તેણે 12 વર્ષ પુરા કરી લીધા છે. શો ના દરેક પાત્ર અને કલાકાર ઉત્તમ છે. આ પાત્રોમાં ત્રણ કલાકારો દ્વારા ભજવવામાં આવેલું સોનુનું પાત્ર પણ શામેલ છે. આ શો માં સોનુનું પાત્ર ત્રણ કલાકાર ભજવી ચુકી છે. જેમાં નિધિ ભાનુશાલીને ઘણી પસંદ કરવામાં આવી.

હાલ તો નિધિ ભાનુશાલી શો ને છોડી ચુકી છે, પણ તેની પોપ્યુલારિટી જરાપણ ઓછી નથી થઈ. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર નિધિ ભાનુશાલીના ફોટા આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તે ઘણા બોલ્ડ અને એટ્રેક્ટિવ ફોટા શેર કરતી રહે છે.

અહીં અમે તમારી સાથે તેના કેટલાક ન જોયેલા ફોટા શેર કરી રહ્યા છીએ. તેમાંથી અમુક ફોટા ના કો-સ્ટાર રહેલા કુશ શાહે વર્ષ 2018 માં નિધિના જન્મ દિવસ પર શેર કર્યા હતા. તો અમુક તે પછી વાયરલ થયા હતા. આ ફોટામાં નિધિ ભાનુશાલી ક્યારેક પાઉટ કરતા તો ક્યારેક વિચિત્ર ચહેરા બનાવતા જોવા મળી રહી છે. અમુક ફોટામાં નિધિ ભાનુશાલી ખીલખીલાટ હસતા દેખાઈ રહી છે. આ ફોટામાં તમને તેનો મેકઅપ વગરનો લુક પણ જોઈ શકો છો.

જણાવી દઈએ કે શો માં સૌથી પહેલા સોનુનું પાત્ર ઝીલ મેહતાએ ભજવ્યું હતું, પણ તેણે 4 વર્ષ સુધી શો કર્યો પછી શો છોડી દીધો. ઝીલ પછી સોનુનું પાત્ર નિધિ ભાનુશાલીએ ભજવ્યું અને 6 વર્ષ સુધી પોતાની નટખટ અદાઓ અને કલાકારીથી દર્શકોનું દિલ જીત્યું. અને નિધિએ શો છોડ્યા પછી પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.