અભિનેતાથી રાજકારણી બનેલા નરેશ ક્નોડીયાનું 77 વર્ષની વયે કોરોનાથી અવસાન.

0
74

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ ક્નોડીયાનું કોરોનાથી 77 વર્ષની ઉંમરમાં અવસાન. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોનાને કારણે અવસાન પામ્યા છે. તે 77 વર્ષના હતા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ચેપ બાદ અમદાવાદની યુ.એન. મહેતા સંસ્થામાં તેમની સારવાર ચાલી રહ્યું હતું.

નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર માનવામાં આવે છે અને તેમણે ગુજરાતીમાં ભરપૂર ફિલ્મો કરી છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોનો કલાકાર છે અને ભાઈ મહેશ કનોડિયા પણ ભાજપના રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.