કૈલાશ માનસરોવરમાં જોવા મળ્યો નાગમણી અને નાગની જોડી, તમે પણ વિડિઓ જુઓ અને પુણ્ય કમાવ

0
3522

ઈચ્છાધારી નાગ, ઈચ્છાધારી નાગણ અને નાગમણી આ નામ સંભળતા એવું લાગે છે કે આ માત્ર એક કલ્પના છે. આ બધી વસ્તુઓ વાર્તાઓ, ફિલ્મો અને ટીવી સિરીયલોમાં જ હોય છે એવું આપણે માનીએ છીએ. કારણ કે આપણા માંથી કોઈએ આ બધું પોતાની આંખે નથી જોયું. આપણે માત્ર આપણા પૂર્વજો દ્વારા કહેવામાં આવતી વાતો પેઢી દર પેઢી સાંભળી છે. પણ આવું હકીકતમાં હોય છે. તમે માનસો નહિ, પણ આ એક વિડીયોમાં રેકોર્ડ થયું છે. આ વિડીયો ભલે જુનો છે, પણ એવા આ તમામ વસ્તુઓ રેકોર્ડ થઈ છે, અને એ તમે વિડીયોમાં જોઈ શકો છો.

મિત્રો જયારે પણ કોઈ ઈચ્છાધારી નાગ અને નાગમણીની વાત કરીએ છીએ તો આપણે મજાક સમજીને છોડી દઈએ છીએ. ત્યાં કેટલાક લોકો આને અંધવિશ્વાસનું નામ આપી દે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવો વિડિઓ લાવ્યા છીએ જેને જોયા પછી તમારા હોશ ઉંડી જશે.

સમુદ્રની સપાટીથી 18,600 ફૂટની ઉંચાઈ પર આવેલા કૈલાશ માનસરોવરમાં નાગની જોડી અને નાગમણી એક સાથે દેખાયા. આ વિડીયો 2016 નો છે. પરંતુ આ વિડીયો લોકોના વિચાર પર મોટો તમાચો છે. ખાસકરીને તે લોકો પર જે ઈચ્છાધારી નાગ અને નાગમણિ જેવી વાતોને મજાક અને અંધવિશ્વાસ માને છે.

તમે ફિલ્મોમાં અને વાર્તાઓમાં નાગ-નાગણ અને નાગમણિ વિષે જોયું અને સાંભળ્યું હશે. જેને ઘણા લોકો અંધવિશ્વાસ માને છે. ઘણા લોકોને લાગે છે કે આવું કઈ હોતું નથી પરંતુ અમે જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ. તે વિડીયો જોઈને તમને ઘન્ય અનુભવશો. કારણ કે આ વીડિયોમાં એવું કંઈક રેકોર્ડ થયું છે, જેને આપણે કલ્પનાઓમાં જોઈ શકીએ છીએ. ધ્યાનથી જુઓ આ કૈલાશ માનસરોવરનું દ્રશ્ય.

આ વિડીયોમાં નાગ અને નાગણની જોડી નાગમણીની સાથે દેખાઈ રહી છે. કૈલાસ માનસરોવર સમુદ્ર કિનારાથી 18600 ફૂટની ઉંચાઈ પર છે. આ વિડીયો સવારે 3.30 વાગ્યે કેમેરાને ઝૂમ કરીને રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સ્થાનને અષ્ટાપદ પણ કહેવામાં આવે છે. આવા અદભુત દ્રશ્યના દર્શન કરી પુણ્ય કમાવો અને તમારા મિત્રોને પણ શેયર કરો. આપણા માંથી કોઈ નથી જાણતું કે આના પછી આવો નજારો ક્યારે જોવા મળશે. સુરતના એક મંદિરમાં પણ નાગ પંચમીનાં દિવસે નાગમણી જોવા માટે મુકાય છે.

વિડીયો : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.