નાભિ પર દેશી ઘી લગાવવાથી મિનિટોમાં દૂર થઇ જાય છે શરીર સાથે જોડાયેલી સમસ્યા

0
6003

નાભિ એટલે કે ડુંટીને એંગ્રેજીમાં બેલ્લી બટન કહે છે, અને એ આપણા પેટની વચ્ચે ગોળ આકારની હોય છે. એક બાળક એની માતાના પેટમાં એની મદદથી જ માતા સાથે જોડાયેલો હોય છે, અને એની મદદથી જ એને ખાવાનું અને શ્વાસ મળે છે, નાભિ આપણા શરીરનો એક મહત્વનો ભાગ હોય છે.

ડુંટી પર ઘી લાગવવાના ફાયદા :

ડુંટી પર ફક્ત ઘી લાગવાથી ત્વચાને લગતી ગણી સમસ્યા,વાળનું ખરવું, ઘુટણમાં દુ:ખાવો અને બીજી ઘણા પ્રકારની સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. અને હા આપણા પેટ પર આવેલી ડુંટી પર રોજ ઘી લાગાવવામાં આવે, તો આપણે ઘણા પ્રકારની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકીયે છીએ. હકીકતમાં ડુંટીમાં 70 હજારથી પણ વધારે રકતવાહિની હોય છે. તે આપણા શરીરની લોહીની ધમની સાથે જોડાયેલી હોઈ છે. તેથી ડુંટી પર ઘી લગાવવાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે.

ચામડીથી જોડાયેલા ફાયદા :

જો ડુંટી પર ઘી લગાવીને માલિશ કરવામાં આવે, તો આપણી ચામડી પર ઘણી અસર થાય છે. અને આપણી ચામડી કોમળ રહે છે. કોમળતાની સાથે સાથે ચેહરાની ચામડી પણ નિખરે છે અને ચમકદાર બની જાય છે.

વાળનું ખરવાનું રોકે છે :

જો રાતે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે, તો વાળ પર એની સારી અસર પડે છે, અને વાળ મજબૂત બને છે. અને એનું ખરવાનું પણ બંધ થઇ જાય છે.

ઘૂંટણનો દુ:ખાવો દૂર કરે છે :

ઘૂંટણના દુ:ખાવાની સમસ્યા થવા પર, તમે દેશી ઘી થોડું ગરમ કરી ડુંટી પર લગાવો. આવું કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુ:ખાવા પર થશે અને આ દુ:ખાવા માંથી રાહત મળી જશે.

ફાટેલા હોઠને કોમળ બનાવે :

ડુંટીમાં ઘી લગાવવાનો જે બીજો ફાયદો મળે છે એ હોઠ સાથે જોડાયેલો છે. ઠંડીમાં જે કોઈ પણ લોકોના હોઠ ફાટી જાય છે, એ બસ રાત્રે ઊંઘતા પહેલા ડુંટી પર ઘી થી માલિશ કરી લો. સવાર સુધીમાં હોઠ એકદમ સારા થઇ જશે.

કબજીયાતની સમસ્યાથી મળશે રાહત :

કબજીયાતની સમસ્યા થવા પર તમે બસ ડુંટી અને એની આસપાસના પેટના ભાગ પર ઘી થી થોડી વાર માલિશ કરો. આ માલિશથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરવા લાગશે અને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.

શર્દી જુકામને ભગાડે :

શર્દી જુકામ થવા પર પણ ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે તો શર્દી જુકામ એકદમ ભાગી જાય છે. તમે ઈચ્છો તો ઘી ની જગ્યાએ રૂ ની મદદથી આલ્કોહોલ લગાવીને પણ એમાંથી રાહત મેળવી શકો છો.

ધ્રુજારીની સમસ્યા દૂર થાય છે :

ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોનું શરીર ધ્રુજવા લાગે છે. જેના કારણે વૃદ્ધ લોકોને ઘણી સમસ્યા થાય છે. તેમજ જો આ સમસ્યા થવા પર નાભિ પર દેશી ઘી લગાવી એનાથી નાભિ અને એની આસપાસ માલિશ કરવામાં આવે તો આ સમસ્યા દૂર કરી શકાય છે.

માસિક ધર્મમાં :

માસિક ધર્મ દરમ્યાન દુઃખાવો થવા પર છોકરીઓ પોતાની ડુંટી પર ઘી અથવા બ્રાન્ડી લગાવી શકે છે. એવું કરવાથી એમનો દુઃખાવો એકદમ ભાગી જશે.

આંખોનું સુકાઈ જવું(સૂકાપણું) દૂર કરે :

ઘણા બધા લોકોની આંખો ઘણી સુકાઈ જાય છે, જેના કારણે એમને આંખોમાં બળતરા થવા લાગે છે. પરંતુ દેશી ઘી ને ગરમ કરી ડુંટીમાં લગાવવામાં આવે તો આંખોના સુકાઈ જવાની સમસ્યા દૂર થઇ જાય છે, અને સાથે જ આંખોની શક્તિ પર પણ સારો પ્રભાવ પડે છે.

ખીલ અને દાગ-ધબ્બા ગાયબ કરે :

ઘણા લોકોને ખીલ (પિમ્પલ્સ) અને ચહેરા પર દાગ-ધબ્બા થવાની સમસ્યા રહે છે, જેના કારણે એમના ચહેરાની સુંદરતા ઓછી થવા લાગે છે. ખીલ અને દાગ-ધબ્બાને દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરે છે. છતાં પણ એમને રાહત મળતી નથી. તેથી જો ડુંટીમાં રાત્રે ઊંઘતા પહેલા દેશી ઘી લગાવવામાં આવે, તો એનાથી ખીલ અને દાગ-ધબ્બા પર તરત અસર પડે છે અને તે ગાયબ થઇ જાય છે.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.