મેથી તમારું જીવન બદલી શકે છે, સ્વસ્થ અને જવાન રહેવા માટે આવી રીતે કરો વપરાશ.

0
441

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે હમેશા સ્વસ્થ અને જવાન રહે અને તેની માટે લોકો યોગ્ય ખાવા પીવાથી લઈને જરૂરી દવાઓનું પણ સેવન કરે છે, પરંતુ તો પણ શરીરમાં કોઈને કોઈ સમસ્યા બની રહે છે. પણ એવું નથી કે સ્વસ્થ રહેવું વાસ્તવિકમાં એટલું દુષ્કર છે.

હકીકતમાં લોકો જો આયુર્વેદની સલાહ લે તો તે લોકો નાં માત્ર તંદુરસ્ત રહે છે પણ જવાન પણ દેખાશે અને આજે અમે તમારી માટે આયુર્વેદની આવો જ એક ઉપાય લઈને આવ્યા છે જેના પ્રયોગથી તમે વૃદ્ધ થશો ત્યાં સુધી સ્વસ્થ અને જવાન રહેશો, સાથે તમને ક્યારેય પણ ડાયબિટીસ, પ્રેશર, હૃદય રોગ અને સાંધાનાં દુ:ખાવા જેવી બીમારીઓ હેરાન નહિ કરે.

આપણા રસોડામાં જ કેટલી બધી ખાદ્ય પદાર્થ રહેલા છે જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણે આજીવન સ્વસ્થ રહેશું. એવું એક અત્યંત સ્વાસ્થ્ય વર્ધક ખાવાની વસ્તુ છે મેથી. હા, મેથી પોતાના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખુબ પ્રચલિત છે.

ખરેખર મેથી માં ઘણા પ્રકારના ફાયદાકારક ફિટોન્યુટ્રીએંટ્સ જોવા મળે છે. આ ફિટો ન્યુટ્રીએંટ્સ, ઝાડ છોડમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને બીમારી અને ફંગસ થી વાચાવે છે, સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ ફાયદાકારક છે.

સાથે મેથીમાં રહેલા ફાયબર અને સેપોનિન આનાથી આશ્ચર્યજનક ઔષધિ બનાવે છે. આના સિવાય મેથીમાં મ્યુસીલેજ નામ ના એક સ્ટીકી(ચીપચીપા) તત્વ પણ હોય છે જે મેથીને પાણીમાં પલાણવા પર જૈલ માં પરિવર્તન થઇ જાય છે. આ જ જૈલ શરીર ના તંતુઓની સારું કરી તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવા માં જો તમે નિયમિત રૂપથી મેથીનું સેવન કરતા રહશે તો શરીર પુરી રીતે નિરોગી થઇ જશે. તમે જાણો છો કે મેથી ને ખાવાની સાચી વિધિ.

આમતો અલગ-અલગ બીમારીઓ ના ઉપચાર ના માટે મેથી નો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે જેમ કે તમે મેથીને પલાળીને તેનું પાણી પી શકો છો કે તેને પલાળીને ચાવી શકો છો. તેજ મેથી નો ઉપયોગ શાક બનાવામાં કે કઢી બનાવવામાં ઉપયોગ કરી શકો છો. જયારે કેટલાક લોકોતો મેથીના લાડુ પણ બનાવીને ખાય છે પરંતુ મેથી ખાવાનું સૌથી સારી રીતે છે તેને પલાળીને સવારે તેને ચાવી ચાવીને ખાઈ જવી.

એટલા માટે વ્યક્તિની જેટલી ઉંમર હોય તે પ્રમાણે મેથી લઈને ધીરે ધીરે ખુબ ચાવી ચાવીને રોજ સવારના સમયે ખાલી પેટ પાણીના મદદથી ખાવી જોઈએ, જો ચાવવામાં તકલીફ પડતી હોય તો પાણીના મદદથી તેને ગાળી શકો છો. આવું દરરોજ નિયમિત કરવાથી વ્યક્તિ હમેશા નિરોગી અને ચુસ્ત બને છે. એને ડાયાબિટીસ, સાધના દુ:ખાવા, પ્રેસર, વારંવાર પે-શા-બ આવવો વગેરેથી રાહત મળશે. અને શરીરમાં ઓઝ, ક્રાંતિ અને સ્ફ્રુતિ આવે છે.

સાથે મહિલાઓને પણ મેથી ખાવાથી વિશેષ ફાયદા થાય છે. મેથી ને નિયમિત ખાવાથી સ્ત-ન-કે-ન્સ-ર ને રોગને નિવારણ થઇ શકે છે. સાથે મો-નો-પો-ઝ ની સમસ્યાઓ, મા-સિ-ક ઘર્મની અનિયમિતતા, અતિશય ર-ક-ત-સ્ત્રા-વ-થી નિવારણ આપે છે. આના સિવાય આને ખાવાથી ગ-ર્ભા-શ-ય-નું-ઢી-લુ-પ-ણુ પણ દૂર કરી શકો છો. સાથે પ્રસવ પછી પણ મેથીના લાડુ ખાવાથી કમજોરી દૂર થાય છે.