જો વિવાહિત મહિલાઓ રાત્રે અહીંયા કોબી લગાવીને ઊંઘી જશે, તો પછી થશે કંઈક આવું.

0
1585

મિત્રો આજે અમે તમને એ જણાવીશું કે, કઈ રીતે કોબી મહીલોના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થઈ શકે છે. મહિલાઓ પોતાની જવાબદારીમાં એટલી બધી ગુંચવાય જાય છે કે, તેમને પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપવાનો સમય જ નથી મળતો. તેઓ ઘરના કામોમાં અને ઘરના સભ્યોને સાચવવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે, તે પોતાના માટે વિચારી પણ નથી શકતી.

જણાવી દઈએ કે, મહિલાઓ શારીરિક રીતે પુરુષોથી નબળી હોવા છતાપણ તે હજાર ગણા વધુ કામનો ભાર પોતાના માથા ઉપર રાખે છે. અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પોતાની જવાબદારીઓ નિભાવે છે. તો એવામાં આજે અમે મહિલાઓ માટે થોડા વિશેષ ઉપાય લઈને આવ્યા છીએ, જે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે પણ ઉપયોગી છે. અને એને તમે ઘણા જ સરળતાથી અજમાવી શકો છો.

અમે જે ઉપાય વિષે જણાવવાના છીએ તે કોબીના ઉપાય છે. કોબીને બંધ ગોબીના નામથી પણ ઓળખવામાં આવે છે. અને ફુલાવર, બ્રોકલી, બ્રસેલ્જ સ્પ્રાઉટ અને કોબી આ બધા શાકભાજી એક જ પ્રજાતિમાં આવે છે. સામાન્ય રીતે કોબીને કાચા સલાડ તરીકે વધુ ખાવામાં આવે છે. અને તે આપણા આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રીયેંટસ અને પ્રોટીન હોય છે.

કોબીમાં ફાઈબરનું પ્રમાણ પણ ઘણું વધારે મળી આવે છે. અને તે ડાયટીંગ કરવા વાળા માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. જો તમે સારા આરોગ્યની સાથે સાથે આકર્ષક લુક મેળવવા માંગો છો, તો તમે તમારા રોજના ડાયટમાં કોબી જરૂર ઉમેરો. કોબી આપણા શરીરની બીમારી દુર કરવામાં આપની ઘણી મદદ કરે છે.

૧. થાઈરોઈડ ગ્રંથી માટે ફાયદાકારક :

આપણા શરીરમાં થાઈરોઈડ ગ્રંથી આપણા ગળાની નીચેના ભાગમાં હોય છે. અને આ ગ્રંથી પાચન તંત્ર માટે હાર્મોન્સ ઉત્પન કરવાનું કામ કરે છે. જો આ ગ્રંથી સારી રીતે કામ નથી કરી રહી, કે પછી એને લગતી કોઈ બીજી તકલીફ છે, તો તેના માટે તમે કોબીના પાંદડાને રાત્રે ગળા ઉપર વીંટી લો અને તેને કોઈ વસ્તુથી દબાવી દો. તમને સુધારો જોવા મળશે.

૨. ઈજા અને સોજો :

જો તમને શરીરના કોઈ સાંધા ઉપર ઈજા થઈ છે, અને ત્યાં સોજો થઇ ગયો છે, તો એમાં પણ કોબીના પાંદડા તમારા માટે રામબાણ ઉપાય છે. એના માટે સોજા વાળા ભાગ ઉપર જો તમે કોબીના તાજા પાંદડાને વીંટીને તેને બેન્ડેજની જેમ બાંધી લો તો તમારો સોજો દુર થઇ જશે.

૩. માથાનો દુ:ખાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, કોબી તમને માથાના દુ:ખાવા માંથી પણ છુટકારો અપાવી શકે છે. જો તમે કોબીના પાંદડાને આખીરાત તમારા માથા ઉપર રાખીને કોઈ વસ્તુથી દબાવીને સુઈ જાવ તો તમારો દુ:ખાવો દુર થઇ જાય છે.

૪. સ્તનપાનથી થતા દુ:ખાવામાં રાહત અપાવે :

ઘણી વાર એવું થાય છે કે, સ્તનપાન કરાવતી મહિલાઓને સ્તનપાનને કારણે ઘણો દુ:ખાવો અનુભવાય છે. તો જણાવી દઈએ કે, આ દર્દનું નિવારણ પણ કોબી છે. તેના તાજા પાંદડાને તમારા સ્તન સાથે લગાવીને રાખો. જ્યાં સુધી દુ:ખાવો ઠીક નથી થઇ જતો ત્યાં સુધી આ ઉપાય કરતા રહો.