મજેદાર જોક્સનો ખજાનો, જે તમારો દિવસ બનાવી દેશે, વાંચ્યા પછી નહિ રોકી શકશો તમારું હસવું.

0
6361

એ વાતમાં કોઈ શંકા નથી કે આજની ઝડપથી ચાલતી આધુનિક દુનિયામાં માણસના પાસે હસવા માટેનો પણ સમય રહેતો નથી. લોકો પૈસા કમાવવાની રેસમાં આ રીતે ભાગી રહ્યા છે કે, તેમની પાસે થોડા વખતની પણ ખુશી અને શાંતિ નથી. પણ હકીકતમાં જીવનની અસલી ખુશી નાની નાની ક્ષણોમાં જ હોય છે. જીવનમાં કંઈક મેળવવા કે ગુમાવવા વચ્ચે બે ક્ષણ મુસ્કુરાહટના હોય છે, અસલી જીવન તે બે ક્ષણમાં જ હોય છે.

તો આપણે આપણા જીવનની દરેક ક્ષણને ખુશનુમા બનાવવી જોઈએ. અને પોતે પણ હસતા રહેવું જોઈએ અને બીજાને પણ ખુશ કરવાનું અને હસવાનું કારણ આપતા રહેવું જોઈએ. તમે પણ જીવનના ઉતાર ચઢાવ માંથી ગુજરી રહ્યા હશો, તો એવામાં આજે અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમારો દિવસ સારો થઇ જશે અને તમે તમારૂ હસવાનું રોકી શકશો નહિ. તો ચાલો હસવા અને હસાવવા તૈયાર થઇ જાઓ.

જોક્સ 1 :

એ વાત તો બધા જાણે જ છે કે, લગ્ન માટે છોકરાઓના નખરા કેટલા હોય છે. ભલે પોતે કેવો પણ હોય પણ છોકરી જોઈએ સર્વ ગુણ સંપન્ન.

તેઓ એવી રીતે છોકરી શોધે છે જેમ જે છોકરી નહિ કોઈ મોબાઈલ શોધી રહ્યા હોય જેમાં બધા મનપસંદ ફીચર હોય.

જોક્સ 2 :

આપણા દેશમાં ખીચડીની જગ્યાએ કસમને રાષ્ટ્રીય ભોજન બનાવી દેવી જોઈએ. કારણ લે દેશમાં સૌથી વધારે તે જ ખાવામાં આવે છે.

આમતો આપણા દેશમાં હકીકતમાં ખોટું બોલવા અને બહાના બનાવવા વાળાઓની કમી નથી. અને આ બધા લોકો પાસે બચવાનો એક માત્ર સાધન છે. અને એ છે ખોટી કસમ ખાવી. આપણા ત્યાં તો લોકો દરેક વાત પર કસમ ખાય છે. તે પણ સીધા ભગવાનની. કેટલાક લોકો તો કસમ ખાઈને પોતાનું કામ ચલાવી લે છે.

જોક્સ 3 :

પત્ની પિયરથી પાછી આવી ત્યારે પતિ દરવાજો ખોલતાંની સાથે જ જોર જોરથી હસવા લાગ્યો.

પત્ની : આવું કેમ હસી રહ્યા છો?

પતિ : ગુરુજીએ કહ્યું હતું કે જયારે પણ મુસીબત સામે આવે તેનો સામનો હસીને કરવાનો છે.

આમ તો પતિ પત્ની પર ઘણા જોક્સ બન્યા છે પણ આ જોક્સ પણ કમાલનો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.