આ મજેદાર ફોટા જોઈને તમે થઈ જશો હસી હસીને લોટ-પોટ, કૃપયા બાળકો આનાથી દૂર રહે, જુઓ

0
2373

જ્યારથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે, ત્યારથી આપણે ચારે તરફથી દેશ-દુનિયાના સમાચારોથી ધેરાયેલા રહીએ છીએ. અને સોશિયલ મીડિયાના કારણે જ ક્યાંય કંઇ પણ થયું હોય, તો એની જાણકારી આપણને થોડા જ સમયમાં મળી જાય છે. અને આજકાલ તો અમુક વસ્તુઓ તો આપણને ન્યુઝ ચેનલ કરતા પણ પહેલા જાણવા મળી જાય છે.

આજ સોશિયલ મીડિયા પર રોજ લાખો ફોટા અપલોડ થતા રહે છે, અને તેના કારણે જ આજે આપણે રોજ નવા નવા ફોટા જોઈ શકીએ છીએ. એમાંથી અમુક ફોટા એટલા બધા વાયરલ થાય છે કે, તેનો તમે અંદાજો પણ નહિ લગાવી શકો. અને આવા ફોટાની સૌથી ખાસ વાત એ હોય છે કે, આ બધા ફોટા મજેદાર હોવાની સાથે સાથે લોકોના મગજ પણ ફરાવી નાખે છે.

અને આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ કેટલાક મજેદાર ફોટા લઈને આવ્યા છીએ, જેને જોઈને તમે હસી પડશો. આ બધા ફોટા એટલા મજેદાર છે કે, તે સોશિયલ મીડિયા પર લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. અમને આશા છે કે, તમને પણ આ ફોટા ખુબ પસંદ આવશે. આ બધા ફોટામાં તમને લોકોની ક્રિએટીવીટી જોવા મળશે. તો તમને આમાં જુગાડ પણ જોવા મળશે. અને ફોટામાં તમને કેટલાક ખતરો કે ખેલાડી પણ જોવા મળશે જે ટીવી પર આવતા શો ના ખેલાડીઓને પણ ટક્કર આપે એવા છે.

આ છે સોશિયલ મીડિયા પરના ફની અને વાયરલ ફોટા :

(૧) હોલીવુડના અભિનેતા વિન ડીઝલે એક મુવીમાં સ્કેટ બોર્ડ પર સ્ટંટ કર્યા હતા. પણ આપણી આ સુપર વુમન કોઈ પણ જાતની સેફટી વિના સ્કેટ બોર્ડ પર સ્ટંટ કરી રહી છે. વિન ભાઈ આ જોશે તો શરમાઈ જશે.

(૨) ફોટો શોપની આ કમાલ જુઓ. બિચારી જેનેલિયાને રિતેશ પાસેથી ઉઠાવીને ક્યાં પહોંચાડી દીધી. ફોટો શોપનો કારીગર જબરો છે.

(૩) આ બીજી ફોટો શોપની કમાલ જુઓ. પેટની જગ્યાએ મોં લગાવી દીધું. (૪) અહિયાં તમને વિવિધ દેશોની સિક્યોરીટી સીસ્ટમ જોવા મળશે. જો કે ભારતમાં આવા કેમેરાની જરૂર નહિ પડે. કારણ કે આડોશ પડોશની આંટીઓ જ આ કામ કરે છે.

(૫) ભાઈનું જુગાડ જુઓ. પોતાની બંને પત્નીને એક જ ગાડી પર કેવી રીતે લઈ જાય છે. (૬) આ બેન કોઈ એક્શન ફિલ્મ કોઈને આવ્યા લાગે છે, એટલે જ બસમાં સ્ટંટ કરી રહ્યા છે. (૭) વાળ સ્ટ્રેટ કરવાની આ રીત તો ઘણી ખતરનાક છે.

(૮) મોપેડ ગાડીઓમાં આગળની ખાલી જગ્યાનો સંપૂર્ણ ઉપયોગ કરતા કોઈ આમની પાસે શીખે.

(૯) ચલ મેરે બકરે ટીક ટીક ટીક.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.