લગ્નના દિવસે ચાંદનો ટુકડો લાગતી હતી આ અભિનેત્રીઓ, જુઓ બોલીવુડની સૌથી સુંદર દુલ્હન

0
932

લગ્નના દિવસે બોલીવુડની આ હીરોઇનો ચાંદનો ટુકડો લાગતી હતી, જુઓ આ સુંદર દુલ્હનોના ફોટા.

દુલ્હન બનવું દરેક છોકરીનું એક સપનું હોય છે. દરેક છોકરી ઈચ્છે છે કે પોતાના લગ્નના દિવસે બધા કરતા અલગ અને સુંદર દેખાય. અને લગ્નના ઘણા દિવસો પહેલાથી જ તે આ ખાસ દિવસની તૈયારી શરુ કરી દેતી હોય છે. લગ્નના દિવસે દુલ્હનના ચહેરા પર એક અલગ જ ચમક હોય છે. આમ તો દરેક છોકરી પોતાનામાં જ સુંદર હોય છે, અને લગ્નના દિવસે તે કોઈ પરીથી ઓછી નથી દેખાતી.

આજે અમે આ પોસ્ટમાં તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક પ્રખ્યાત હિરોઈનના ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ જે રિયલ લાઈફમાં દુલ્હનના જોડામાં કોઈ પરીથી ઓછી નહોતી દેખાતી.

લગ્નના દિવસે શ્રીદેવી :

લગ્નના દિવસે માધુરી દીક્ષિત :

લગ્નના દિવસે સોનમ કપૂર :

લગ્નના દિવસે કરીના કપૂર :

લગ્નના દિવસે અનુષ્કા શર્મા :

લગ્નના દિવસે દીપિકા પાદુકોણ :

લગ્નના દિવસે પ્રીતિ ઝિન્ટા :

લગ્નના દિવસે રવીના રંડન :

લગ્નના દિવસે પ્રિયંકા ચોપડા :

લગ્નના દિવસે એશ્વર્યા રાય :

લગ્નના દિવસે દિવ્યા ભારતી :

લગ્નના દિવસે શિલ્પા શેટ્ટી :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.