આ ફોટામાં દેખાઈ રહેલી નાની બાળકી આજે બની ગઈ છે ઘણી મોટી સ્ટાર, માત્ર ૩ મિનીટના લે છે કરોડો રૂપિયા

0
3154

કલાકાર કોઈ પણ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીના હોય તેની ચર્ચા તો થતી જ રહે છે. આમ તો વાત સાચી છે કે આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રી એવી છે, કે અહિયાંના દરેક સ્ટાર કોઈને કોઈ કારણે સમાચારોમાં છવાયેલા જ રહે છે. આજે અમે તમને એક એવા જ કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને આખી દુનિયા ઓળખે છે. અમે વાત કરી રહ્યા છીએ એક જમાનાની નંબર ૧ પોર્ન સ્ટાર જેને જોઇને કોઈપણ પાગલ થઇ જાય.

એ કલાકારની દીવાનગી કાંઈક એવી છે કે, લોકો તેના માટે કાંઈ પણ કરી શકે છે. અને આજે આ લેખના માધ્યમથી અમે તમને તેના જીવન સાથે જોડાયેલી થોડી એવી વાતો જણાવીશું, જેને જાણીને તમે દંગ રહી જશો. આજે અમારી સામે એક ફોટો આવ્યો છે, જો કે એક નાની એવી છોકરીનો હતો. તે જોઇને તો એવું લાગે છે કે કોઈના જીવનમાં ક્યાં ક્યારે અને કેવી રીતે ફેરફાર આવશે તે કોઈ નથી જાણી શકતું.

તમે પહેલીવાર આ ફોટાને જોશો તો તમને દેખાશે કે એક નાની એવી બાળકી પોતાના પિતાના ખોળામાં બેસીને હસી રહી છે, અને તમને વિશ્વાસ નહિ આવે કે આ ફોટામાં દેખાતી બાળકી આજે આખી દુનિયામાં રાજ કરી રહી છે. આ બાળકી આજના જમાનામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. અને આજે સ્થિતિ એ છે કે સિનેમા હોલમાં તેના નામથી જ ટીકીટ ધડાધડ વેચાઈ જાય છે.

આ કલાકારની પોપ્યુલારીટી કાંઈક એવી છે કે ફિલ્મોમાં માત્ર ૩ મિનીટના ગીતના પર્ફોમન્સ માટે કરોડો રૂપિયા લે છે. જો હજુ પણ તમે તેને ઓળખવામાં મુંઝવણ અનુભવી રહ્યા છો, તો જણાવી દઈએ કે તે બાળકી કોઈ બીજી નહિ પરંતુ બોલીવુડની પ્રસિદ્ધ હિરોઈન અને ડાન્સર સની લિયોન છે. હાલમાં સનીની ઉંમર ૩૭ વર્ષ થઇ ગઈ છે. છતાં પણ એમનો જલવો એકદમ અકબંધ છે.

એ વાત તમે જાણતા હશો કે ફિલ્મોમાં આવતા પહેલા સની પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી, પરંતુ જયારે સનીએ બોલીવુડમાં એન્ટ્રી કરી છે ત્યારથી તે બોલીવુડમાં દીવસેને દિવસે આગળ વધી ગઈ અને ક્યારેય પાછા વળીને નથી જોયું. બોલીવુડમાં સનીને પહેલો બ્રેક પૂજા ભટ્ટની ફિલ્મ ‘જિસ્મ 2’ થી મળ્યો હતો.

જણાવી દઈએ કે સૌથી પહેલા સની ભારતમાં બીગ બોસ શો માં આવી હતી. અને મહેશ ભટ્ટે પોતે આ શો માં આવીને સનીને પોતાની દીકરી પૂજાની ફિલ્મ ‘જિસ્મ 2’ માં કામ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ સની આખી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ. આ ફિલ્મ સફળ થયા પછી તેને એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. અને ધીમે ધીમે સની ઇન્ડસ્ટ્રીની સૌથી સેક્સી અભિનેત્રી તરીકે ઓળખાવા લાગી.

લોકો ફિલ્મોમાં સનીના અભિનય કરતા વધારે તેના ડાંસના દીવાના છે. અને એ કારણ છે કે દરેક ડાયરેક્ટર ઈચ્છે છે, કે તેની ફિલ્મમાં સનીનું એક આઈટમ સોંગ જરૂર હોય. જેથી તેની ફિલ્મ સુપરહિટ થઇ શકે. પરંતુ સની ફિલ્મોમાં આ ત્રણ થી ચાર મિનીટના ડાંસના કેટલા પૈસા લે છે. કદાચ નહિ જાણતા હોવ. સની એક ગીત પર ડાન્સ કરવાના બે થી ત્રણ કરોડ રૂપિયા સુધી ફી વસુલ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સની મૂળ રૂપથી પંજાબની રહેવાસી છે. પરંતુ તેનો પરિવાર પહેલાથી કેનેડામાં રહેતો હતો, જેના કારણે તેનો ઉછેર ત્યાં જ થયો. સની વિષે આ વાતો ઘણા ઓછા લોકો જાણે છે કે સનીનું સપનું ફિલ્મમાં આવવાનું નહિ પરંતુ નર્સ બનવાનું હતું. તેના માટે તેને મેડીકલ સાયન્સનો અભ્યાસ પણ કર્યો હતો. પણ તે ફિલ્મોમાં આવી ગઈ અને એક પ્રખ્યાત કલાકાર બની ગઈ.