લગ્નના 6 મહિના પછી જ નિકનો મોટો ધડાકો, ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડી ટૂંક સમયમાં ખેતી કરશે પ્રિયંકા ચોપડા.

0
1105

પ્રિયંકા ચોપડા અને નીક જોનસના લગ્નના 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં પ્રિયંકા અને નીક સાથે જોડાયેલા ઘણા સમાચાર સામે આવ્યા. ત્યાં સુધી કે તે બન્નેના લગ્ન ઉપર પણ પ્રશ્નો ઉભા થયા પરંતુ તમામ વાતો અફવા સાબિત કરીને આ કપલ મસ્ત જીવન જીવી રહ્યા છે. તેમાં નીક જોનસે પ્રિયંકા ચોપડાના ભવિષ્ય અંગે એવી વાત જણાવી જે જાણીને પ્રશંસકોને દુઃખ થઇ શકે છે.

નીક જોનસે હાલમાં જ એ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યું દરમિયાન કર્યો. નીકે કહ્યું, હજુ પણ ફાર્મલાઈફ પ્રત્યે આકર્ષિત છું. એવા પ્રકારના જીવન માટે સ્ટારડમને પણ છોડી શકું છું. પ્રિયંકા સાથે લગ્ન પછી ફાર્મલેંડનો વિચાર છોડ્યો નથી. લગ્ન પછી મેં જયારે આ વિષય ઉપર પ્રિયંકા સાથે વાત કરી ત્યારે તેને પણ એ વિચાર પસંદ આવ્યો.

પ્રિયંકા વિષે વાત કરતા નીકે કહ્યું – ફાર્મલેંડ તરફ આગળ વધ્યા પછી માત્ર મારા જ નહિ પરંતુ પ્રિયંકા ચોપડાના જીવનમાં ઘણો મોટો ફેરફાર આવશે. પ્રિયંકા માટે આ સરળ નહિ હોય. એમ કર્યા પછી તેમના જીવનમાં ફેરફાર આવશે. પ્રિયંકા એક સફળ સ્ટાર છે લોકો તેને ખુબ પસંદ કરે છે. હું ઘણી નસીબદાર છું કે જીવનસાથી તરીકે મને પ્રિયંકા ચોપડા મળી.

પ્રિયંકા ચોપડા અને નીક જોનસે ૧ અને ૨ ડિસેમ્બરે જોધપુરમાં હિંદુ અને ક્રિશ્ચન રીવાજથી લગ્ન કર્યા હતા. તે બન્નેના લગ્ન એ કારણે પણ ચર્ચામાં રહ્યા છે કે બન્નેની વચ્ચે ઉંમરનું અંતર વધુ છે. પ્રિયંકા નીકથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટી છે. ત્યાં સુધી કે પ્રિયંકાને ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવી. હાલમાં જ પ્રિયંકાએ ઉંમરના અંતરને લઈને પહેલી વખત નિવેદન આપ્યું.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ પ્રિયંકાએ કહ્યું – લોકો અમારા સંબંધને ઘણા ખોટા સમજે છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે, જયારે જયારે તમે એકદમ બદલાઈ જાવ છો. પ્રિયંકાએ છોકરાની વધુ ઉંમરની ચર્ચા કરતા કહ્યું, જયારે છોકરા મોટા હોય છે, તો કોઈ ચિંતા નથી કરતા અને બધા લોકો તેને પસંદ કરવા લાગે છે. ઉંમર મારા માટે એક નંબરની જેમ છે, મારા માટે સૌથી મહત્વનું છે કે બે લોકો એક બીજાને ખુબ જ વધુ પ્રેમ કરતા હોય અને બન્ને પોતાની મરજીથી લગ્ન કરે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.