કોરોનાનો નવો ઈલાજ, અલ્ટ્રાવાયોલેટ કિરણો અને વિટામિનથી ખતમ કર્યો વાયરસ.

0
777

અલ્ટ્રાવાયોલેટ કિરણો અને વિટામિનથી દૂર કરવામાં આવ્યો કોરોના વાયરસ, જાણો સંપૂણ માહિતી

મનુષ્ય શરીરમાં કોરોનાવાયરસ ને ઓછો કરવા માટે અમેરિકી વૈજ્ઞાનિક ને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ છે. આ નવી ઉપલબ્ધિ ને કારણે કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં કોરોનાવાયરસની સંખ્યા ઘટાડી શકાય છે. આ ઇલાજ માટે વૈજ્ઞાનિકોએ સૂર્યના પારજાંબલી કિરણો અને વિટામિન ની મદદ લીધી છે.

અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી નાના વૈજ્ઞાનિકો એ પ્લાઝમા અને લોહી ઉત્પાદનના કોરોનાવાયરસ ના ઉત્પાદન ની સંખ્યા ઘટાડી શકાય છે. તેમનું માનવું છે કે કોરોના ને વિટામિન રાઇબોફ્લેવિન અને પારજાંબલી કિરણોના સંપર્કમાં આવવાથી તે ઘટી શકે છે.

વૈજ્ઞાનિક વિટામિન riboflavin અને પારજાંબલી કિરણોને ભેગા કરીને મનુષ્ય પ્લાઝમા રકત ઉત્પાદન જેવા કે રક્તકણો પ્લેટલેટ્સ પ્લાઝમા વગેરેની માત્રાથી કોરોનાને ઘટાડી શકાય છે.

આ એક એવી ઉપલબ્ધિ છે કે લોહી ચડાવવા દરમિયાન વાયરસના પ્રસારણને ઘટાડવામાં સાબિત થઈ છે. વૈજ્ઞાનિકોએ કીધું છે કે આ હજુ પણ ખબર નહીં પડે કોરોના કે સાર્સ COV-2 લોહી ચઢાવવાથી ફેલાય છે કે નહીં.

વૈજ્ઞાનિકોએ પ્લાઝમા ને 9 અને 3 રક્ત ઉત્પાદનના ઇલાજમાં મિરાસોલ પેથોજન રિડક્શન ટેકનોલોજી સિસ્ટમ નામક ઉપકરણને ને વિકસિત કર્યું છે.

અધ્યાય ના સાચા લેખિકા ઇસાબેલા લગન કહ્યું છે કે વાયરસ ની મોટી માત્રા ઘટાડી શકાય છે. વિટામિન રાઇબોફ્લેવિન અને પારજાંબલી કિરણો વાઇરસને ખતમ કરી શકાય છે. ફરીથી એ વસ્તુ પ્લાઝમામાં દેખાશે નહીં.

અધ્યયનના વરિષ્ઠ લેખક રે ગુડરીચ દ્વારા બનાવવામાં આવેલા આ ઉપકરણ લોહી ઉત્પાદન અને પ્લાઝમાને પારજાંબલી કિરણોના સંપર્ક માં લાવી ને કામ કરાય છે. આ ઉપકરણ ૧૯૮૦ના દાયકામાં એચઆઇવીના ઈલાજ માટે કામમા રાખ્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.