ખરાબ નસીબ હંમેશા રડાવીને નહીં, પરંતુ હસાવીને પણ આવી જાય છે, આજ વાત કહી રહ્યા છે આ 28 ફોટા

0
604

કહેવામાં આવે છે કે, જયારે નસીબ ખરાબ હોય, તો ઉંટ પર બેસેલા માણસને પણ કૂતરો કરડી જાય છે. ખરાબ નસીબ, ખરાબ નિયત અને ખરાબ આત્મા ક્યારેય પીછો નથી છોડતી. ક્યારેક ક્યારેક તમારો દિવસ એટલો ખરાબ થઈ જાય છે કે તમે જે કામમાં પરફેક્ટ હોવ છો, એ કામને કરવામાં પણ તમારે લોખંડના ચણા ચાવવા પડી જાય છે. પછી બિચારો માણસ પોતાના નસીબ પર રડીને બધું બરાબર કરવામાં જોડાય જાય છે.

આજે અમે તમને અમુક એવા જ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને વિશ્વાસ થઈ જશે કે, આ લોકોનો દિવસ કેટલો ખરાબ પસાર થયો હશે.

(1) લે ભાઈ, આની સાથે તો કાંડ થઈ ગયો. (2) આજે પ્રિન્ટિંગ કાગળ પર નહિ, જમીન પર થયું છે.

(3) એટલા માટે દરેક જગ્યાએ ફોન ઘુસાડવો જોઈએ નહીં. (4) આજે સ્ટોક થોડો વધારે થઈ ગયો હતો.

(5) દીકરા પાછળ જોઈએ લે એકવાર. (6) આ માણસ આજે પણ ફેંકેલી વસ્તુ નથી ઉઠાવતો.

(7) આજે તો બાળકની મસ્ત ધોલાઈ થવાની છે. (8) નવરત્ન તેલ લગાવો અને શરૂ થઈ જાવ.

(9) ના સિમરન ના, ફરીને જોતી નહિ. (10) હાય રે બુટના નસીબ.

(11) જરા FedEx વાળી ગાડીને જુઓ, સીધી ઘરમાં ડિલિવરી આપે છે. (12) જરા કારનો દરવાજો ખોલીને દેખાડજો ને.

(13) અમારા દેશમાં ગાડીઓ ચાલે ઓછી અને તરે વધારે છે. (14) પોલીસની ગાડી છે ભાઈ, જ્યાં પણ જશે તારાજી કરી દેશે.

(15) આ ગાડી હવે સુપરમેન જ ચલાવી શકશે. (16) આશા રાખો, ક્યારેક ને ક્યારેક બરફ જરૂર ઓગળશે.

(17) ક્યાં સુધી લઈ ગયા સાફ કરતા કરતા. (18) પહેલા પોતાને કલર કરી લઈએ, ઘરને તો થયા કરશે.

(19) વિમાનનું લેન્ડિંગ તો જોયું હતું, પણ કારનું લેન્ડિંગ પહેલીવાર જોયું છે. (20) હવે શું કરીએ, બિચારું છે તો પ્રાણી જ ને.

(21) માફ કરજો, પણ આ માણસો માટે હોય છે કાર માટે નહિ. (22) હવે આ ક્યારેય લિફ્ટમાં જવાનું નામ નહિ લે.

(23) હેંડલ, પૈંડા બધું લઈ ગયા, ફક્ત ફ્રેમ છોડી ગયા.

(24) હાર નથી માની રહ્યું બિચારું.

(25) શરત લગાવતા પહેલા વિચારવું જોઈતું હતું. (26) ઘણા લોકોને દગો આપી ચૂક્યું હશે આ મશીન.

(27) છોકરીનો ડ્રેસ પણ કોઈ કોયડાથી ઓછો નથી હોતો.

(28) આ છે દુનિયાના સૌથી ખરાબ નસીબ વાળા માણસનું કમ્પ્યુટર.

આ ફોટાઓ જોયા પછી જો તમને પોતાના કોઈ ખરાબ દિવસ યાદ આવી ગયા હોય તો શેયર જરૂર કરો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.