કરોડો દિલોની ધડકન બની ગયો છે આ ફોટામાં નાચતો ગરીબ છોકરો, ઓળખીને તમે પણ ચોંકી જશો.

0
3255

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જો આપણે પ્રથમ હરોળના લોકોની વાત કરીએ, જે આજે કોઈ ને કોઈ ક્ષેત્રમાં પોત-પોતાનાં ઉચ્ચ સ્થાન પર પહોંચેલા લોકો છે, તો તમને ખબર પડશે કે ખરેખર એ સ્થાન પર પહોંચવા માટે એ લોકોએ પોત-પોતાના ક્ષેત્રમાં ઘણી મહેનત કરી છે, અને ત્યારે જઈને એમની આટલી બધી પ્રગતિ થઈ છે.

અને જે પણ લોકો ત્યાં પહોંચ્યા છે તેમાંથી મોટાભાગના લોકો મધ્યમવર્ગ માંથી હતા અથવા ગરીબ પરિવાર માંથી આવતા હતા. અને એમના પહેલાના ફોટા જોવામાં આવે, તો કોઈને પણ વિશ્વાસ ન થાય કે તે એ લોકો છે, જેના વિષે આટલી ચર્ચાઓ થઇ રહી છે.

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી બધા ચકિત રહી ગયા છે. શું તમે આ ફોટામાં જોવા મળતી વ્યક્તિને ઓળખો છો? જો નહીં તો એકવાર મગજ પર જોર નાખો અને ધ્યાનથી જુવો કે, કોણ છે આ છોકરો? જે પોતાની જ મસ્તીમાં નાચતો દેખાઈ રહ્યો છે. હમણાં આ છોકરો તમારા માંથી ઘણાના દિલોમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યો છે.

કદાચ હજી પણ તમે એને ઓળખી શક્યાં નથી. તો હવે તમે વધારે વિચારો નહીં અમે જ જણાવી દઈએ. મિત્રો આ ફોટામાં જોવા મળતો છોકરો અત્યારે ઝડપી આગળ વધતો અને આપણા દેશનો સ્ટાર બેટ્સમેન હાર્દિક પાંડિયા છે.

તમે બધા હાર્દિકને તો ઘણી સારી રીતે જાણતા હશો. તે ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન છે. ભલભલા વિદેશી બોલરો એનાથી ગભરાય છે. એણે ઘણા ઓછા સમયમાં પોતાની જાતને પરિવર્તિત કરી છે. પછી એ ક્રિકેટમાં તેની જોરદાર બેટિંગ હોય કે, પછી રિયલ લાઈફમાં તેનો લુક. હાર્દિકને લઈને હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે, તેનું બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સાથે અફેર ચાલી રહ્યું છે. જો કે આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ.

આપણે હાર્દિકના કેરિયરની વાત કરીએ તો તેણે ઘણા ઓછા સમયમાં ઘણી વધારે પ્રગતિ મેળવી છે. 11 ઓક્ટોબર 1993 ના રોજ ગુજરાતમાં જન્મેલો આ છોકરો આજે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય સભ્ય છે. તે આપીએલમાં પણ રમે છે, અને એની ધમાકેદાર બેટિંગના કરોડો લોકો દીવાના છે. આપણે એવી જ પ્રાથના કરીએ કે, તે આ રીતે જ પોતાના કરિયરમાં આગળ વધતા રહે અને આપણા દેશની ટીમને નંબર વન ટીમ બનાવી રાખવા માટે પોતાનું યોગદાન આપતા રહે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.