કચરામાંથી પ્રાણીઓની મૂર્તિ બનાવીને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપી રહ્યો છે એક કલાકાર, જુઓ તેની કારીગરી

0
1031

રોજ દુનિયામાં સેંકડો ટન કચરો ઘરોમાંથી નીકળીને લૈંડફિલ (કચરો એકઠો કરવાની જગ્યા) પહોંચે છે. એનાથી છુટકારો મેળવવા માટે દુનિયાના મોટાભાગના દેશ લડી રહ્યા છે. કચરાથી પ્રદુષણમાં પણ વધારો થઈ રહ્યો છે, એનાથી માણસ જ નહિ પણ તમામ જાનવરોને ખતરો છે. આ સમસ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે એક આર્ટિસ્ટે એક નવી રીત શોધી છે.

તે કચરાની મદદથી પ્રાણીઓની કલાકૃતિ(મૂર્તિ) બનાવી રહ્યા છે, જેને કચરાથી ઘણું નુકશાન પહોંચી રહ્યું છે. આ આર્ટિસ્ટનું નામ છે આર્થર બોર્ડાલો (Artur Bordalo). આવો તેમના દ્વારા કચરામાંથી બનાવવા વાળા માસ્ટર પીસ પર એક નજર ફેરવી લઈએ.

1. Skunk (દક્ષિણ અમેરિકામાં મળી આવતું એક પ્રાણી) :

2. પ્લાસ્ટિકના કચરામાં ફસાયેલો કાચબો :

3. શિયાળ :

4. પપી (ડોગ) :

5. Snail (ગોકળગાય) :

6. Hedgehog (જંગલી ઉંદર) :

7. Iguana (મેક્સિકોમાં મળી આવતી એક ગરોળી) :

8. ઓરંગુટાન :

9. હાથી :

10. રીંછ :

11. Canary (માઇક્રોનેસીયન આઇલેન્ડ પર મળી આવતી એક ચકલી) :

12. કાચબો :

13. સસલું :

14. મરઘો :

15. તીડ :

16. ડુક્કર :

17. માખી :

18. ઉંદર :

19. વ્હેલ :

20. ઑકટોપસ :

21. Pelican (એક પ્રકારનું પક્ષી) :

22. ફ્લેમિંગો :

23. Salamander (એક સમુદ્રી જીવ) :

કચરા પણ નિયંત્રણ નહિ મેળવવામાં આવ્યું તો આવનારા સમયમાં પૃથ્વી પર જીવન ઓછું અને કચરો વધારે દેખાશે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.