જો તમારા કાનમાં વાળ છે, તો વાંચી લો આ રિપોર્ટ. નહીતો ખુબ પછતાશો, કોઈ પણ સમયે આવી જશે મૃત્યુ.

0
1153

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમને તમારી આસપાસ એવા ઘણા લોકો મળી જશે, જેમના શરીરના અંગો પર સામાન્યથી વધારે વાળ હશે. જો કે તમને એવા ઘણા ઓછા લોકો જ જોવા મળશે, જેમના કાન પર પણ વાળ નીકળેલા હોય છે. આપણા વડીલો એમના વિષે એવું કહે છે કે, આવા લોકો ખુબ જ ચાલાક અને કંજૂસ હોય છે. પરંતુ આ ફક્ત કહેવાની વાત છે. હકીકતમાં તો કાનમાં વાળ ઊગવા એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું ન ગણાય.

પણ જો કાન પર વાળ ઊગવું અનુવાંશિક હોય, એટલે કે જો કોઈ વ્યક્તિના બાપ-દાદાના કાનમાં વાળ હોય, અને એને પણ હોય તો તે સામાન્ય વાત છે. એમાં ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ વાત નથી. પણ જો વધતી ઉંમરની સાથે સાથે કોઈ વ્યક્તિના કાનમાં વાળ ઉગી જાય છે, તો આ ચિંતાનો વિષય બની જાય છે. અને એ ચિંતાનું કારણ પણ આજે અમે તમને જણાવીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એક નવી શોધના આધાર પર આ વાત સામે આવી છે કે, આવા લોકો (જેમને ઉંમરની સાથે સાથે કાનમાં વાળ ઉગવા લાગે) હ્ર્દય રોગની સમસ્યાથી પીડિત હોય છે. અને આમને હાર્ટ અટેક ક્યારેય પણ આવી શકે છે.

તેમજ એ પણ જણાવી દઈએ કે, પૌષ્ટિક આહારના લેવો, સમય પર ભોજન કરવું નહિ, હંમેશા ચિંતિત રહેવું અને ખરાબ જીવનસાથી કાનમાં વાળ નીકળવાનું મુખ્ય કારણ હોય છે. અને જો તમે પણ આ ગંભીર સમસ્યાથી પોતાને સુરક્ષિત રાખવા માંગો છો, તો પોતાની જીવનશૈલી સારી કરો અને પોષ્ટીક આહાર લો. કારણ કે આ બધી વાતોનું ધ્યાન રાખવાથી તમે આ સમસ્યાને આવતા પહેલા જ અટકાવી શકો છો.

આવો તમને હાર્ટ એટેકથી બચવાની ટિપ્સ પણ જણાવી દઈએ.

લીંબુ પાણી : લીંબુમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તે શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે.

દૂધ અને આંબળા : એક ગ્લાસ દુધમાં પીસેલા આંબળા નાખીને પીવો. આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથે જ હાર્ટ ડીઝીઝનો ભય પણ ટળે છે.

દહીં : પોતાના રોજના ડાયટમાં દહીંને અવશ્ય જગ્યા આપો. તે બોડીમાં કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, અને આનાથી હાર્ટ ડીઝીઝની આશંકા ઓછી થાય છે.

ગાજર અને મધ : અઠવાડિયામાં 2 થી 3 વાર ગાજરના જ્યુસમાં મધ મિક્ષ કરીને પીવો. આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

અડદની દાળ : રાત્રે 4 થી 5 ચમચી દાળ પાણીમાં પલાણીને રાખી દો. સવારે આને પીસીને દૂધમાં મિક્ષ કરીને પી લો.

ઘી અને ગોળ : જમ્યા પછી ઘી અને ગોળ ખાવો. આમાં રહેલ તત્વ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, અને આનાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.