જયારે ફાંસીના 2 કલાક પછી પણ ના માર્યો રેપ અને હત્યાનો આ દોષી, જાણો પછી શું થયું?

0
658

આપણા દેશમાં એક એવો મામલો સામે આવ્યો હતો, જેમાં ફાંસી આપ્યાને 2 કલાક પછી પણ અપરાધીનું મૃત્યુ થયું ન હોતું. જયારે જેલ પ્રશાસનને કઈ સમજમાં આવ્યું નહિ, તો તેમને અપનાવ્યો અદભુત પગલાં. આવો જાણીએ આ અપરાધી વિષે જેને ફાંસી પર લટકાવ્યા પછી પણ 2 કલાક સુધી દમ તોડ્યો નહોતો.

મામલો છે 1978નો એક કિડનેપિંગ, રેપ અને હત્યાનો :-

રંગા અને બિલ્લાએ 1978માં નૌસેનાના અધિકારી મદન ચોપડાની બાળકો ગીતા અને સંજય ચોપટનું અપહરણ કર્યું હતું. પછી આ બંને ભાઈ બહેનની હત્યા કરી દીધી હતી. રંગનું અસલી નામ કુજિત સિંહ અને બીલ્લાનું અસલી નામ જસબીર સિંહ હતું. જે સમય રંગા અને બિલ્લાએ ગીતા અને સંજયને માર્યા હતા, તે સમયે તેમની ઉંમર ખુબ ઓછી હતી. ગીતા 16.5 વર્ષ અને સંજયની ઉંમર 14 વર્ષ હતી.

પોતે પીએમ કરી રહ્યા હતા આ અપરાધીઓની નિગરાની :

આ વાત 1978ની છે. દિલ્હીમાં એક ભાઈ-બહેનનું અપહરણ થાય છે. તેના પછી બહેનની સાથે રેપ કરવામાં આવે છે. પછી બંને ભાઈ-બહેનને મારી નાખવામાં આવ્યા હતા. આ અપહરણ કર્યુ હતું રંગા અને બિલ્લા એ. તે સમયના કુખ્તાર અપરાધી હતા. આ મામલાની જાણકારી મળવા પર પોતે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ પરેશાન થઇ ગયા હતા.

ફીરોતી(ખંડણી) માટે કર્યું હતું અપહરણ :-

રંગા અને બિલ્લાએ નેવી અધિકારી મદન મોહન ચોપ્રાના બંને બાળકો ગીતા અને સંજય ચોપરાને 26 ઓગસ્ટ 1978એ ફિરોતી માટે અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ જયારે રંગા અને બિલ્લાને ખબર પડી કે આ બાળકોના પિતા નેવીની અધિકારી છે, તો બંને બાળકોની હત્યા કરી. (દોતોમાં મદન ચોપરા અને તેમની પત્ની)

1982 માં આપવામાં આવી હતી રંગાને ફાંસી :

આ વાત છે લગભગ 37 વર્ષ પહેલા એટલા 31 જાન્યુઆરી 1982ની. જયારે રંગા એટલે કે કુલજીત સિંહ અને બિલ્લા એટલે કે જલવીર સિંહને ફાંસી આપવામાં આવી રહી હતી. એક અપરાધી તો ફાંસી આપ્યા પછી મૃત્યુ થઇ ગયું પરંતુ બીજો બે કલાક પછી પણ જીવિત રહ્યો. તેની પલ્સ ચાલી હતી (ફોટોમાં ડાબી બાજુ રંગા અને જમણી બાજુ બિલ્લા )

મેડિકલ સાઈનસની વાત માનીએ તો આવું થઇ શકે છે.

મેડિકલ સાઇન્સની વાત માનીએ તો આવું ત્યારે થઇ શકે છે, જયારે માણસના શરીરનું વજન ઓછું હોય કે પછી શ્વાસ રોકવામાં સક્ષમ હોય. તિહાડ જેલના પૂર્વ પ્રવક્તા સુનિલ ગુપ્તાએ પોતાના પુસ્તક બ્લેક વારંટમાં આ કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ હતી ફાંસી પર લટકવાની પ્રક્રિયા :

ફાંસી વાળા દિવસે રંગાએ સ્નાન કર્યું હતું, પરંતુ બિલ્લાંએ નહિ. તત્કાલિત જેલ સુપ્રીટેન્ડેટ આર્યભૂષણ શુક્લએ રૂમાલ પાડીને ફાંસીનું લીવરને ખેંચવાનો ઈસરો કર્યો હતો. 2 કલાક પછી ડોક્ટરોએ તપાસ કર્યું કે બિલ્લા મરી ચુક્યો છે જયારે રંગાની નાડી ચાલી રહી હતી.

આવી રીતે મારવામાં આવ્યો રંગાને :-

જેલના ડોકટરે જયારે રંગાની નાડી ચાલતી જોઈ તે પછી જેલ પ્રશાસનના કોઈને ફાંસીના તખ્તાનાં નીચે મોકલીને રંગના પગને પાછા ખેંચવાનો આદેશ આપ્યો. રંગના પગને ખેંચવામાં આવ્યા. ત્યારે તેનું મૃત્યુ થયું (ફોટોમાં રંગાને ધરપકડ કરીને લઇ જતા પોલીસકર્મી)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.