ફિલ્મ ‘જુદાઈ’ માં જોવા મળેલો આ માસુમ બાળક, આજે બોલીવુડનો સુપરસ્ટાર છે, નામ જાણીને ચકિત થઇ જશો

0
5850

અનીલ કપૂરની ‘જુદાઈ’ ફિલ્મમાં જોવા મળેલો આ નાનકડો બાળક, આજે બોલીવુડનો સુપરસ્ટાર છે, નામ જાણીને ચકિત થઇ જશો.

તમે જોયું હશે કે ફિલ્મો હોય કે ટીવી શો હોય હંમેશાથી તેના પર બાળ કલાકારોનો જાદુ ચાલતો આવી રહ્યો છે. બાળ કલાકાર એટલે કે ચાઈલ્ડ આર્ટીસ્ટોએ હંમેશા પોતાના નિર્દોષતા ભરેલા અભિનયથી દર્શકોને દીવાના બનાવી જ દે છે. આ બાળ કલાકાર ખુબ ઓછી ઉંમરમાં જ કેમેરાનો સામનો કરે છે અને હંમેશા એક શ્રેષ્ઠ કલાકારની જેમ અભિનય કરે છે.

આપણે ઘણી ફિલ્મોમાં અને ટીવી સીરિયલમાં આવા બાળ કલાકાર જોયા છે જેમની એક્ટિંગ હંમેશા આપણા દિલમાં એક અલગ છાપ છોડી જાય છે. આજે અમે તમને એવાજ બાળ કલાકારનો પરિચય આપવા જઈ રહ્યા છીએ છે. આ સ્ટારને તમે અનીલ કપૂરની ફિલ્મ જુદાઈમાં બાલ કલાકારના રૂપમાં જોયો હશે.

આ છે એ બાળ કલાકાર જે ફિલ્મ જુદાઈમાં હતા :

અમે અહી વાત કરી રહ્યા છીએ ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારના રૂપમાં ભૂમિકા ભજવવા વાળા ઓમકાર કપૂરની. તે આજે એક સુપર સ્ટાર બની ગયા છે. આ વાત તો આપણે પણ જાણીએ છીએ કે શરુઆતથી જ બોલીવુડમાં ઘણા બાળ કલાકારે પોતાની જબરજસ્ત એક્ટિંગથી બધાને દંગ કર્યા છે.

એ બધા બાળ કલાકારો માંથી આજે ઘણા બાળ કલાકાર મોટા થઈને સુપરસ્ટાર બની ચુક્યા છે. પરંતુ, આજે બોલીવુડમાં ઘણા બધા એવા વયસ્ક કલાકાર પણ છે, કે જેમને આપણે ઘણી ફિલ્મોમાં હિરો તરીકે જોઈએ છીએ. પણ આપણને એ યાદ નથી હોતું કે આ તેજ છોકરો છે જેને આપણે વર્ષો પહેલા કોઈ ફિલ્મમાં જોયો હતો.

એવું જ કંઈક થયું છે ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારની ભૂમિકા નિભાવવા વાળા એક્ટર ઓમકાર કપૂરની સાથે. ઓમકાર આજે મોટા થઈને સુપરસ્ટાર બની ગયો છે, પણ આજે તેમને કોઈ ઓળખતું નથી. જુદાઈ ફિલ્મમાં અનીલ કપૂરના છોકરાની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થયેલ ઓમકારને તમે હમણાં જ એક ફિલ્મમાં જોયો હશે. પરંતુ, ભરોસો કરો કે લગભગ કોઈને ખબર પડી જ નહિ કે આ એ જ બાળક છે જે થોડા વર્ષો પહેલા ફિલ્મ જુદાઈમાં હતો. તમને જણાવી દઈએ કે ઓમકાર કપૂરની એક્ટિંગ જોઈને તેમના ફોલોયર કોઈ મોટા સ્ટારની જેમ વધી ગયા છે.

ઓમકાર કપૂર હતા જે ફિલ્મ જુદાઈમાં હતા :

તમને જણાવી દઈએ કે ફિલ્મ જુદાઈમાં બાલ કલાકારનો રોલ ભજવીને દુનિયાને પોતાની એક્ટિંગથી દીવાના બનાવવા વાળા ઓમકાર કપૂર હમણાં મોટા થઇ ગયા છે. આની સાથે તે ખુબ હૈડ્સમ પણ થઇ ગયા છે. જેવું કે અમે આગળ જણાવ્યું કે ઓમકારે જુદાઈ ફિલ્મમાં અનિલ કપૂરના દીકરાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1997 માં આવી હતી અને ખુબ હિટ પણ થઇ હતી. ઓમકાર કપૂરે ઘણી ફિલ્મોમાં પોતાની નિર્દોષતા અને શ્રેષ્ઠ એક્ટિંગથી બધાનું દિલ જીત્યું છે. ઓમકાર આજે ખુબ મોટા થઇ ગયા છે.

ઉપરાંત ઓમકારએ આ ફિલ્મમાં ‘છોટા બચ્ચા જાન કે ન કોઈ આંખ દિખાના રે’ માં ડાન્સ કર્યો હતો, જે આજે પણ ઘણો પસંદ કરવામાં આવે છે. અને લગભગ બાળકોની દરેક ડાન્સ કોમ્પીટીશનમાં તે અચૂક વાગતું જોવા મળે છે. એ સિવાય, ઓમકારને તમે ફિલ્મ ‘જુડવા’ માં સલમાન ખાનનાં બાળપણનું પાત્ર ભજવતા પણ જોયો હશે.

હાલમાં ઓમકાર બોલીવુડની સુપરહિટ ફીલ ‘પ્યાર કે પંચનામા 2’ અને ‘યુ મેં ઓર ઘર’ માં કામ કર્યુ છે. તે ફરી એકવાર બોલીવુડમાં પોતાનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓમકાર ખુબ મહેનતી અને ટેલેન્ટેડ છે. એટલા માટે આશા રાખીએ છીએ કે તે જલ્દી એક વાર ફરી બોલીવુડમાં પોતાનુ મુકામ મેળવે.