પોતાના જીવનના અંતિમ દિવસોમાં કાંઈક આવા દેખાવા લાગ્યા હતા, આ ૭ ફેમસ બોલીવુડ કલાકારો.

0
1560

લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, જયારે માણસનો અંતિમ સમય નજીક આવે છે, ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. અને મૃત્યુના આ ભયાનક ખેલથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. દરેકે મૃત્યુને પ્રાપ્ત થવાનું જ છે. અને જો આપણે બોલીવુડની વાત કરીએ તો ઘણા બોલીવુડ કલાકારો તો એવા છે, જેને મૃત્યુ સંકેત આપ્યા વગર જ ગળી ગઈ, અને તે દુનિયા છોડીને જતા રહ્યા. આ લીસ્ટમાં શ્રીદેવી, વિનોદ ખન્ના અને ઓમ પૂરી જેવા મોટા હીરો અને હિરોઈનના નામ રહેલા છે.

એ વાતો તો પણ જાણો છો કે, હમણાં છેલ્લા થોડા વર્ષોમાં બોલીવુડે ઘણા મોટા કલાકરોને ગુમાવી દીધા છે. પરંતુ પડદા ઉપર આટલા સુંદર દેખાવા વાળા બોલીવુડ કલાકારોનો જયારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત કેવી થઇ ગઈ હતી, એ કદાચ તમને ખબર નહિ હોય. પણ એમના અંતિમ દિવસોના ફોટા જોઇને તમે પણ દંગ રહી જશો. આજે અમે તમને એવા થોડા બોલીવુડ કલાકારોના અંતિમ સમયના ફોટા દેખાડવાના છીએ, જે જોઇને તમારા હોંશ ઉડી જશે.

૧. એ.કે.હંગલ :

એ.કે.હંગલ બોલીવુડમાં એક મોટું નામ હતું. એમને લોકો હંગલ સાહેબ કહેતા હતા. એમણે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ ર્ક્યુ છે. પોતાના કરિયરમાં એમણે શોલેથી લઈને બાવર્ચી જેવી ઘણી હીટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે બોલીવુડના ઉત્તમ કલાકાર માંથી એક હતા. જયારે તેમનો અંતિમ સમય આવ્યો, ત્યારે તેમની હાલત ઘણી જ ખરાબ થઇ ગઈ હતી. તેમની હાલત એવી થઇ ગઈ હતી કે તેમણે ઓળખી શકવા પણ મુશ્કેલ હતા.

૨. જોની વોકર :

જોની વોકર પોતાના સમયના બોલીવુડના કોમેડી કિંગ હતા. એમણે બોલીવુડમાં ઘણી કોમેડી ફિલ્મો કરી છે. જોની વોકર પણ બોલીવુડના પ્રસિદ્ધ કલાકારો માંથી એક હતા. એમણે પોતાના ઉચ્ચ કોટીના અભિનયથી લાખો લોકોને ખુબ હસાવ્યા હતા. પણ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત પણ ઘણી ખરાબ થઇ ગઈ હતી.

૩. સુનીલ દત્ત :

સુનીલ દત્તની વિષે તો આખી દુનિયા જાણે છે. તેમણે બોલીવુડને ઘણી બધી ઉત્તમ ફિલ્મો આપી છે. પોતાના જમાનામાં તે ઘણા જ પ્રસિદ્ધ અને હેન્ડસમ કલાકાર માંથી એક હતા. પણ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તે પણ ઘણા નબળા થઇ ગયા હતા.

૪. નિરુપા રોય :

આ યાદીમાં આગળનું નામ આવે છે નિરુપા રોયનું. જો એમણે મોટાભાગની ફિલ્મોમાં ‘માં’ ના પાત્ર જ નિભાવ્યા છે. પણ વર્તમાન સમયમાં બોલીવુડમાં તેમને પોતાના ઉત્તમ અભિનય માટે યાદ કરવામાં આવે છે. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં નિરુપા રોય પણ ઘણા બદલાઈ ગયા હતા. તમે ફોટામાં જોઈ શકો છો કે એમની હાલત કેવી થઇ ગઈ હતી.

૫. પરવીન બાબી :

જો વાત કરીએ પરવીન બાબીની, તો તેમણે પણ બોલીવુડની ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમજ તે પોતાના જમાનામાં બોલીવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકી છે. પણ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેમને ઓળખી શકવા પણ મુશ્કેલ હતા.

૬. રાજેશ ખન્ના :

રાજેશ ખન્નાને કોણ નથી જાણતું. એમને બોલીવુડના સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. પરંતુ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં તે સુપરસ્ટાર ઘણા એકલા થઇ ગયા હતા. ત્યાં સુધી કે રાજેશ ખન્ના પોતાના છેલ્લા દિવસોમાં ઘણા જ નબળા દેખાવા લાગ્યા હતા.

૭. વિનોદ ખન્ના :

વિનોદ ખન્નાએ થોડા સમય પહેલા જ આ દુનિયામાંથી વિદાય લીધી છે. એમનું મૃત્યુ અચાનક જ થયું હતું, અને કોઈને તેમના મૃત્યુના સમાચાર પર પહેલી વારમાં વિશ્વાસ થયો ન હતો. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં વિનોદ ખન્નાની હાલત ઘણી જ ખરાબ થઇ ગઈ હતી.