જિમની બહાર મલાઈકા અરોડાએ દેખાડ્યા એબ્સ, આપી રહી છે હિરોઇનોને પણ ચેલેન્જ.

0
581

આજના સમયમાં ચારે તરફ વાતાવરણ હંમેશા પદુષણ વાળું જોવા મળે છે, વાહનોનું દુષણ, ઉદ્યોગોનું પદુષણ જેવા અનેક પ્રકારના પદુષણો જોવા મળે છે. વ્યક્તિ પણ પોતાના વ્યસ્ત જીવન અને ખોટું ખાવા પીવાની ટેવ અને ખરાબ વાતાવરણ વચ્ચે પોતાના શરીરની જાળવણી યોગ્ય રીતે રાખી શકતા નથી.

આ બધા વચ્ચે પણ ઘણા લોકો કોઈને કોઈ પ્રકારે પોતાના શરીરને જાળવવાના પ્રયાસ કરતા રહે છે, જેવા કે સવારે ઉઠીને ચાલવા જવું, દોડવા જવું, કસરત કરવી, સ્વીમીંગ પુલમાં જવું કે જીમમાં જવું, અને શરીરની જાળવણી અને ફીટનેશની સૌથી વધુ જરૂર બોલીવુડના કલાકારોને વધુ રહેતી હોય છે, અને તે હંમેશા નિયમિત કસરત કરતા રહે છે, આવા જ એક બોલીવુડના સેલીબ્રેટીઝ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ તે કલાકારની ફીટનેશ અંગે વિસ્તારથી.

મલાઈકા અરોડા પોતાની ફીટનેશ ઉપર ઘણું ધ્યાન આપે છે. એ વાતનો અંદાઝ તમે આવી રીતે લગાવી શકો છો કે કોઈપણ દિવસે કસરત કરવાનું નથી ભૂલતી. વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ મલાઈકા જીમ અને યોગા ક્લાસ જરૂર જાય છે. બુધવારે મલાઈકા જયારે જીમની બહાર જોવા મળી તો તેમાં થોડો ફેરફાર જોવા મળ્યો.

મલાઈકા જયારે જીમમાંથી બહાર નીકળી તો તેણે શોર્ટ ડ્રેસ પહેરેલો હતો. તે દરમિયાન તે આ દિવસોમાં એબ્સ બનાવવામાં વ્યસ્ત છે. તેના આ ફોટામાં એબ્સ જોવા મળી રહી છે.

મલિકા અરોડા જે સમયે જીમમાંથી બહાર આવી હતી, તેની આંખો ઉપર ચશ્માં લગાવેલા હતા. કેમેરાને જોતા જ મલાઈકાએ પોઝ પણ આપ્યા.

હાલમાં મલાઈકાએ સોશિયલ મીડિયા ઉપર યોગા કરતા ફોટા પોસ્ટ કર્યા હતા, જેને લઈને તે ટ્રોલ થઇ ગઈ હતી. મલાઈકા ઈંસ્ટાગ્રામ પોસ્ટ ઉપર થોડા યુઝર્સે બોડી શેમીંગની કમેન્ટ્સ કરી. તેની સાથે જ અમુક યુઝર્સે અર્જુન કપૂર સાથે જોડાયેલી કમેન્ટ્સ પણ કરી.

મલાઈકાના ફેંસ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું. જે લોકો એવી હલકી કમેન્ટ્સ કરી રહ્યા છે, તે બળતરા અનુભવી રહ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.