જાણો શું થાય છે જયારે લાંબા સમય સુધી કુંવારા રહે છે પુરુષો, શોધમાં થયા ઘણા ખુલાસા, જાણો વધુ વિગત.

0
560

આજના સમયમાં સમાજમાં પરણિત અને અપરણિત પુરુષો જોવા મળતા હોય છે, આજે તે બંને વચ્ચેના જીવન વિષે જાણીશું.

જીવનભર એકલા રહેવાનો નિર્ણય સરળ નથી હોતો. આ નિર્ણયને નિભાવવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને બધા કહે છે કે લગ્ન કરવા અને જવાબદારીઓ નિભાવવાથી માણસને સુખ મળે છે. પરંતુ હાલમાં થયેલી એક શોધમાં એ વાતનો ખુલાસો થયો છે કે અપરણિત રહેવા વાળા પુરુષોનું જીવન પરણિત લોકોની સરખામણીમાં વધુ સારું હોય છે. તેમનું જીવન સામાન્ય લોકોની સરખામણીમાં સ્વસ્થ, આનંદમય લાગણીશીલ અને મુક્ત હોય છે. આવો જાણીએ કે શોધ શું કહે છે.

અપરણિત પુરુષો પાસે પરણિત લોકોની સરખામણીમાં વધુ મિત્રો હોય છે અને બધું ઘણું જ વિશેષ હોય છે. શોધમાં એ જાણવા મળ્યું છે કે આઠ માંથી એક વ્યક્તિ પાસે એવા મિત્રો નથી હોતા જેમાં મોટાભાગના પરણિત અને બાળકોના પિતા હતા. સારા મિત્રો હોવાથી જીવન વધુ લાંબુ અને આનંદમય બની જાય છે.

આમ તો અપરણિત પુરુષો પાસે મિત્રોની સંખ્યા ભલે વધુ હોય છે પરંતુ પૈસાની બાબતમાં તે થોડા નબળા હોય છે. શોધમાં એ જાણવા મળ્યું છે કે પરણિત પુરુષોની સરખામણીમાં તેમની પાસે દસથી ચાલીસ ટકા ઓછા પૈસા હોય છે. પિતા બન્યા પછી વ્યક્તિ ૨૧ ટકા વધુ કમાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કાઢી શકાતો કે પરણિત પુરુષ વધુ શ્રીમંત હોય છે.

અપરણિત પુરુષોમાં કોઈ પ્રકારના ગુના કરવાની શક્યતા તે પુરુષોની સરખામણીમાં વધુ હોય છે, જે પરણિત હોય છે. અભ્યાસમાં એ વાત સામે આવી છે કે સમાજમાં અપરણિત પુરુષોના હોવાથી ગુનાનું સ્તર વધી જાય છે.

પિતા ન હોવા કે પરણિત ન હોવાનો એ અર્થ નથી કે તમે એકલા છો. શોધમાં એ વાત સામે આવી છે કે એકલા રહેવા વાળા પુરુષોના સંબંધ પોતાના મિત્રો, સંબંધિઓ સાથે વધુ ગાઢ હોય છે. બસ એવી જ રીતે અપરણિત લોકો પોતાના કામ પ્રત્યે પણ વધુ સમર્પિત હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.