જાણો શું થશે જયારે તમે રાત્રે પોતાના કાનમાં ડુંગરીનો એક નાનો ટુકડો રાખશો તો, પરિણામ જાણીને દંગ રહી જશો.

0
3446

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, સામાન્ય રીતે આપણે બધા ડુંગળીનો ઉપયોગ ખાવાની વાનગીમાં કરતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે, ડુંગરીનો ઉપયોગ અન્ય ઘણી રીતે પણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, ડુંગળીને મોજા અને કાનમાં આખી રાત રાખીને સુવાથી ઘણી બધી બીમારીઓથી બચી પણ શકાય છે. ડુંગળી ઘણી બીમારીઓ જેવી કે શરદી, તાવ, ફલૂ વગેરેનો ઈલાજ કરવાં અને એનાથી બચવામાં મદદગાર થાય છે.

મિત્રો, આપણું શરીર આખા દિવસમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને કૃત્રિમ રસાયણોનું ગ્રહણ કરે છે. ખાવા, પીવા, સૂંઘવા અને ત્યાં સુધી કે શરીર ઉપર લેપ લાગવાથી પણ ઘણા બધા તત્વો આપણા શરીરમાં દાખલ થાય છે. દાખલા તરીકે જયારે આપણે કોઈ ફળ, છોડ કે કોઈ દવા અથવા તેલ સુંઘીએ છીએ તો આપણું મગજ અને તંત્રિકા તંત્ર બદલવા લાગે છે. અને એ બધાની આપણા શરીર પર કોઈ ને કોઈ અસર જરૂર થાય છે.

કાનમાં ડુંગળીનો નાનો ટુકડો રાખવા પર મળે છે ઘણા રોગોથી મુક્તિ :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારા કાનમાં દુ:ખાવો થઇ રહ્યો છે, તો તમે એને દુર કરવાં માટે સદીઓ જૂનો નુસખો અજમાવી જુઓ. તમારું કામ થઈ જશે. એના માટે તમે એક ડુંગરી લઈને તેને કાપી લો, અને તેનો સૌથી અંદરનો ભાગ કાઢી લો. ડુંગરીના અંદરના ભાગને રાત્રે ઊંઘતા પહેલા કાનના ખુલ્લા બારીક ભાગમાં રાખો. આમ કરવાથી હકીકતમાં સવાર સુધીમાં તમારો દુ:ખાવો ખત્મ થઇ જશે.

મિત્રો, આ નુસખો કુદરતી રીતે કામ કરે છે અને આખીરાતમાં દરેક પ્રકારની બળતરાને કે દુ:ખાવાને દૂર કરી નાખે છે. ડુંગરીમાં ફૉસફોરિક(phosphoric) હોય છે, જે કાનમાં કોઈ પ્રકારની બળતરા કે દુ:ખાવાને દૂર કરે છે. જો તમારા કાનમાં દુ:ખાવો છે, સંક્રમણ છે કે ખુબ વધારે વેક્સ છે, તો તમે ડુંગળીની મદદથી આ બધી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડુંગળીના એન્ટીબેક્ટિરિયલ ગુણ અને ફૉસફોરિક એસીડ તમારા કાનને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, અને કોઈ પણ પ્રકારના સંક્ર્મણથી રાહત આપે છે. આ એક સસ્તી અને સરળ રીત છે, અને તમે આને પોતાના ઘરમાં આરામથી કરી શકો છો. એના માટે તમારે બહાર કોઈ જગ્યાએ જવાની પણ જરૂર નથી. આના કોઈ બીજા નુકશાન નથી, પણ તમારે માત્ર આખી રાત ડુંગળીની દુર્ગંધ સહન કરવી પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.