જાણો કઈ બેંક આપે છે FD ઉપર કેટલા ટકા વ્યાજ.

0
1785

ભારતમાં તમામ બેંક અને બીજી સેવિંગ્ઝ સ્કીમ આપવા વાળી સંસ્થા આજના સમયમાં ફિક્સ્ડ ડીપોઝીટ (FD)ની સુવિધા પૂરી પાડે છે. એફડમાં એક ખાસ લોક-ઇન પીરીયડ દરમિયાન રીટર્ન મળે છે. ભારતીય નાગરિકોમાં સૌથી વધુ લોકપ્રિય એફડીમાં એક સાથે રકમ જમા કરવાની હોય છે.

એફડી રોકાણ માટે એક સુરક્ષિત રસ્તો છે. જેમાં રોકાણ કરવામાં આવેલી રકમ ઉપર પહેલાથી ફિક્સ વ્યાજ મળે છે. ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ કરી તમે આવકમાં કપાતનો દાવો પણ કરી શકો છો. આજે અમે તમને દેશની જાણીતી ખાનગી સરકારી બેંકોની એફડી દરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

બેંક ૧ થી ૨ વર્ષ

લક્ષ્મી વિલાસ બેંક 7-7.75%

આઈડી એફસી ફર્સ્ટ બેંક 6.75-7 %

ડીસીબી બેંક 7%

આરબીએલ બેંક 7.15-7.35%

ઈંડસઈંડ બેંક 6.75-7.25%

બંધન બેંક 6.8%

સીટી યુનિયન બેંક 6.75-7%

ફેડરલ બેંક 6.5 %

સાઉથ ઇન્ડીયન બેંક 6.5 %

યસ બેંક 6.85-7.15%

આઈસીઆઈસીઆઈ બેંક 6.25-6.75%

એચડીએફસી બેંક 6.25-7.1%

કરુર વેશ્ય બેંક 6.75-6.9%

એક્સીસ બેંક 6.75-7.1%

કર્નાટક બેંક 6.5 %

બેંક ૧ થી ૩ વર્ષ

લક્ષ્મી વિલાસ બેંક 7.75-8%

આઈડી એફસી ફર્સ્ટ બેંક 7-7.75%

ડીસીબી બેંક 7-8.15%

આરબીએલ બેંક 8%

ઈંડસઈંડ બેંક 7.6-7.75%

બંધન બેંક 735-7.65%

સીટી યુનિયન બેંક 7-35%

ફેડરલ બેંક 7.3%

સાઉથ ઇન્ડીયન બેંક 7-7.4%

યસ બેંક 7.25-7.85%

આઈસીઆઈસીઆઈ બેંક 6.9-7.1%

એચડીએફસી બેંક 7.30%

કરુર વેશ્ય બેંક 7.25%

એક્સીસ બેંક 7.3-7.35%

કર્નાટક બેંક 7.3%

બેંક ૨ થી ૩ વર્ષ :-

લક્ષ્મી વિલાસ બેંક 7.85%

આઈડી એફસી ફર્સ્ટ બેંક 7.5-8.25%

ડીસીબી બેંક 7.5-76 %

આરબીએલ બેંક 8.05 %

ઈંડસઈંડ બેંક 7.75 %

બંધન બેંક 7.5 %

સીટી યુનિયન બેંક 7-35%

ફેડરલ બેંક 7.3-7.4%

સાઉથ ઇન્ડીયન બેંક 7-7.45%

યસ બેંક 7.25 %

આઈસીઆઈસીઆઈ બેંક 7.1-7.5%

એચડીએફસી બેંક 7.3-7.4 %

કરુર વેશ્ય બેંક 7.25%

એક્સીસ બેંક 7.5 %

કર્નાટક બેંક 7%

બેંક ૩ થી ૫ વર્ષ :-

લક્ષ્મી વિલાસ બેંક 7.85%

આઈડી એફસી ફર્સ્ટ બેંક 7.5%

ડીસીબી બેંક 7.75-8.25%

આરબીએલ બેંક 7.6%

ઈંડસઈંડ બેંક 7.35%

બંધન બેંક 7.5%

સીટી યુનિયન બેંક 7-35%

ફેડરલ બેંક 7.25%

સાઉથ ઇન્ડીયન બેંક 7.25%

યસ બેંક 7.25-7.5%

આઈસીઆઈસીઆઈ બેંક 7.25-7.5%

એચડીએફસી બેંક 7.25-7.4%

કરુર વેશ્ય બેંક 7%

એક્સીસ બેંક 7.25%

કર્નાટક બેંક 7%

બેંક ૫ વર્ષથી વધુ

લક્ષ્મી વિલાસ બેંક 7.85%

આઈડી એફસી ફર્સ્ટ બેંક 7.25-7.75%

ડીસીબી બેંક 7.25-7.75%

આરબીએલ બેંક 7.2-7.6%

ઈંડસઈંડ બેંક 7.25-7.5

બંધન બેંક 6.4-7.5%

સીટી યુનિયન બેંક 6.7-7.35%

ફેડરલ બેંક 7.25%

સાઉથ ઇન્ડીયન બેંક 7.25%

યસ બેંક 7.25%

આઈસીઆઈસીઆઈ બેંક 7-7.25%

એચડીએફસી બેંક 6.5-7.25%

કરુર વેશ્ય બેંક 7%

એક્સીસ બેંક 7%

કર્નાટક બેંક 6.5-7%

(આ વ્યાજ દરો ૧ કરોડ રૂપિયા સુધીની ફિક્સ ડીપોઝીટ ઉપર લાગુ પડે છે. બેંકના વ્યાજ દરો તેની વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે)

પાંચ વર્ષથી વધુ સમયગાળા વાળી બેંક એફડી ટેક્સ બચાવવામાં છે મદદરૂપ

શું તમે જાણો છો કે પાંચ વર્ષથી વધુ સમયગાળા વાળી બેંક એફડીમાં રોકાણ કરી તમે ઇન્કમ ટેક્સમાં ડીડકશનનો લાભ પણ ઉઠાવી શકો છો. આવક અધિનિયમની કલમ ૮૦સી હેઠળ તમે ટેક્સ સેવિંગ એફડીમાં ૧.૫૦ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી ડીડકશનનો લાભ ઉઠાવી શકો છો. ધ્યાન આપવાની વાત એ છે કે મેચ્યોરીટી ઉપર તમને જે વ્યાજ મળશે તે ટેક્સ ફરી નહિ રહે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.