કટરિનાની કોમેન્ટ પછી આ લુકમાં દેખાઈ જાન્હવી કપૂર, આ વખતે પહેર્યું હતું ઝીણા ટોપ.

0
1750

બોલીવુડમાં હિરોઈનોના કપડાને લઈને કોઈ ને કોઈ સમાચારો મીડિયા ઉપર વાયરલ થતા જ રહે છે. આવા જ એક સમાચાર છે, જે હાલમાં મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સમાચાર વિષે, જે જાણીતી હિરોઈન સ્વ. શ્રીદેવીની દીકરી જાન્હવી વિષે છે. અને તેના કપડા વિષે પણ જાણવા જેવી વાતો સામે આવી છે. આવો આપણે જાણીએ તે સમાચાર વિષે વિગતવાર માહિતી.

કટરીના કેફે હાલમાં જ જાન્હવી કપૂરના જીમ લુકને લઈને કોમેન્ટ કરી હતી. કટરીનાની આ કોમેન્ટ પછી જાન્હવી નવા લુકમાં જીમની બહાર નજર આવી. આ દરમિયાન જાન્હવીએ સફેદ જાળીદાર ટોપની સાથે બ્રાઉન શોર્ટ્સ પહેર્યા હતા. સાથે જ જાન્હવીએ બે ચોટલી પણ બાંધી રાખી હતી.

જાન્હવી આ વખતે પાછી શોર્ટ્સમાં દેખાઈ અને તે ખુબ ક્યુટ લાગી રહી હતી. આ વાત જણાવે છે કે, તેમને કોઈની વાતથી કોઈ ફરક નથી પડતો. જાન્હવીએ કેમેરા સામે હસીને રીએક્શન આપ્યું અને તે જીમની અંદર જતી રહી.

જણાવી દઈએ કે, કટરીનાને જયારે જીમ લુક વિષે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે, ‘મને જાન્હવીના ખુબ નાના શોર્ટ્સને જોઇને તેની ચિંતા થાય છે. તે મારા જ જીમમાં આવે છે. અને અમે સાથે જીમ કરીએ છીએ. ક્યારેક ક્યારેક તેના શોર્ટ્સ જોઇને મને તેની ચિંતા થાય છે.’

જણાવી દઈએ કે કટરીનાના નિવેદન પછી સોનમ કપૂરે પોતાની બહેનને સપોર્ટ કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાન્હવી કપૂરનો એક ફોટો શેયર કર્યો હતો. અને આ ફોટા સાથે સોનમ કપૂરે લખ્યું હતું કે, તે રેગ્યુંલર કપડા પણ પહેરે છે, તો તેમાં ઘણી સારી લાગે છે.

જયારે આ કિસ્સો આગળ વધ્યો તો સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની સફાઈ પણ આપી દીધી. તેમણે લખ્યું કે, ‘મેં પોતાની મિત્ર કટરીના કેફના નિવેદન ઉપર જાન્હવી કપૂરનો બચાવ નથી કર્યો. આ મારી અને જાન્હવીની અંગત વાત હતી. મારી મીડિયાવાળાને વિનંતી છે કે તે કોઈ પણ ડ્રામા ઉભો ન કરે.’

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.