ખુબ જ પાતળો ડ્રેસ પહેરીને બજારની વચ્ચે શર્મસાર થઈ જાન્હવી કપૂર, લોકોએ કરી એવી એવી ખરાબ કમેન્ટ

0
559

આજકાલના સમયમાં કપડાની ફેશન ઘણી અલગ જોવા મળી રહી છે, અને તેમાં પણ સ્ત્રીઓના કપડાની વાત કરીએ તો તે તો હદ વટાવી ચુકી છે. પુરુષોની ફેશન તો સમજ્યા તેમાં કોઈ ફેશન એવી નથી કે તે ફેશન કરવાથી તેને શરમાવું પડે, પરંતુ સ્ત્રીઓની ફેશનની જો વાત કરવામાં આવે તો તેની તો વાત જ થઇ શકે તેમ નથી. કેમ કે તેની ફેશન તો એટલી હદે પહોંચી ગઈ છે કે તેની વાત કરવાથી પણ આપણે શરમાવું પડે.

અને પહેલાની ફેશનની વાત કરવામાં આવે તો તે ઘણી મર્યાદા જળવાય તેવી હતી. અને જો વાત બોલીવુડની કરીએ તો તે સમયમાં ફિલ્મોમાં હિરોઈનો પણ એવા કપડાની ફેશન કરતા હતા, કે જેનાથી કોઈને સંકોચ અનુભવવો ન પડે. અને એ સમયે કુટુંબ સાથે ફિલ્મ જોવામાં કોઈને પણ સંકોચ થતો ન હતો. અને આજની બોલીવુડ ફિલ્મોની વાત કરીએ તો ફેમીલી સાથે ફિલ્મ જોવામાં ઘણો સંકોચ અનુભવવો પડે છે.

બોલીવુડના ઘણા મોટા સેલીબ્રેટીઓ અવાર નવાર ટ્રોલિંગનો ભોગ બનતા રહે છે. એવામાં હાલમાં જ જાન્હવી કપૂર પોતાના કપડાને લઈને ટ્રોલ થઈ છે. આમ તો તે પહેલી વખત નથી જયારે જાન્હવીને તેના કપડાને કારણે ટ્રોલ કરવામાં આવી છે. તે પહેલા પણ તે પોતાના ડ્રેસિંગ સેંસને લઈને ટ્રોલ થઈ ચુકી છે. ખાસ કરીને હાલમાં જ જાન્હવી કપૂર એક ઘણું જ ટાઈટ સ્કીન કલરનું બોડીકોન ડ્રેસ પહેરીને સલુન ગઈ હતી, જેને કારણે જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

યુઝર્સનું માનવું છે કે, જાન્હવી થોડી વધુ જ રિવીલિંગ ડ્રેસ પહેરે છે, જેનાથી તેની બોડી એક્સપોઝ થાય છે. આ વખતે પણ કાંઈક એવું જ જોવા મળ્યું. થોડા દિવસો પહેલા જાન્હવીના થોડા ફોટા સામે આવ્યા જેમાં તે બાંદ્રાના એક સલુનમાં જતા જોવા મળી રહી હતી. તે દરમિયાન તેણે એક ન્યુડ કલરનો ફિગર ડ્રેસ પહેર્યો હતો. સલુન પછી જાન્હવી લંચ કરવા ગઈ અને તેના થોડા ફોટા વાયરલ થયા. ટીકાકારોએ તેના બોડી પાર્ટ્સને લઈને ઢગલાબંધ કમેન્ટ્સ કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.