ઓહોહો….. હવે તો કાશ્મીર માંય “આ જમીન વજુભાઇની છે” એવું પાટિયું લાગશે

0
747

જમ્મુ કશ્મીર અને આર્ટિકલ 370 ને લઈને સોશિયલ મીડિયા પર જોક્સનો વરસાદ શરુ થઇ ગયો છે. લોકો નવા નવા જોક્સ બનાવીને શેયર કરી રહ્યા છે અને તે ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. અને અમે તમારા માટે એમાંથી વધુ વાયરલ જોક્સ લઈને આવ્યા છીએ.

જોક્સ : 1

કાશ્મીર કેન્દ્રશાષિત થઈ ગયા પછી યોગી આદિત્યનાથ :

મોટા ભાઈ હવે હું નામ બદલાવીને “કાશી” કરી નાખું?

અમીત શાહ : ઘડીક હાંહ ખા, એ પણ થશે.

જોક્સ : 2

થોડા દિવસમાં કાશ્મીરના લાલ ચોકમાં,

ગાંઠિયાની લારી પણ હશે ને કચ્છની પ્રખ્યાત દાણાવાળી દાબેલી પણ મળશે.

જોક્સ : 3

કશ્મીરમાં પ્લોટનું વેચાણ ચાલુ થયુ છે.

બોલો ક્યાં નક્કી કરું?

જોક્સ : 4

4 પ્લોટ અમારા ભરવાડ ભાઈઓ અને 4 પ્લોટ અમારા રબારી ભાઈઓને અનંતનાગ, રાજૌરીની આજુબાજુમાં આપી દો.

5 વર્ષમાં જો જમ્મુ ગોગા-નગર અને કશ્મીર ગોપાલ-નગરના બની જાય તો કેજો.

જોક્સ : 5

હું સવારથી રાહ જોઈને બેઠો છું કે, હમણાં મોદીજી ટીવી પર આવી કહેશે “ભાઈઓ બહેનો કશ્મીર કે કૌવો કી વાટ લગા દે ક્યા?

જોક્સ : 6

જો જમ્મુ કશ્મીરમાં 35-A હટશે તો સૌથી પહેલાં ત્યાં ખેતલા આપા ટી સ્ટોલની દુકાન લાગશે મિત્રો.

જોક્સ : 7

બે ગુજરાતી અને આપણી ટીમના પૂર્વ કપ્તાન એમ.એસ. ધોની પણ જમ્મુ કશ્મીરમાં જ છે.

આ તો ખાલી જણાવ્યું.

જોક્સ : 8

આજકાલ રસોઇ કોથમીર વગર અને

ન્યૂઝ કશ્મીર વગર અધૂરા લાગે છે.

જોક્સ : 9

કશ્મીરમાં પ્લોટનો પ્લાન આવી ગયો છે. વગર ac એ ઠંડુ લાગ્યા કરે તો જ લેવાનો, ગેરંટી સાથે.

જોક્સ : 10

ટૂંક સમયમાં કશ્મીરમાં સુરતી ખમણ, ભાવનગરના પાવ ગાંઠિયા, સુરેન્દ્રનગરના સમોસા, વડોદરાનો લીલો ચેવડો મળશે.

જોક્સ : 11

મારા કુંવારા મિત્રો,

કરો તૈયારી,

15 ઓગસ્ટ પછી કશ્મીર બની શકે કે સાસરું તમારું.

જોક્સ : 12

ઓહોહો….. હવે તો કાશ્મીર માંય “આ જમીન વજુભાઇની છે” એવું પાટિયું લાગશે

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.