આ સુંદર અભિનેત્રી છે ‘જમાઈ રાજા’ સિરિયલના એક્ટર રવિ ડૂબેની પત્ની, નામ જાણીને ભરોસો નહિ થશે.

0
2342

મિત્રો, જે લોકો ટીવી સીરીયલ જોવાના શોખીન છે તે જાણતા હશે કે, ‘જમાઈ રાજા’ ઝી ટીવી પર પ્રસારિત થતી એક ફેમસ ટીવી સિરિયલ હતી. અને આ સિરિયલ 4 વર્ષ સુધી ચાલી હતી. અને આ સીરિયલના કલાકારોએ પોતાની અદાકારીથી ભારતના મોટાભાગના ઘરોમાં પોતાની ઓળખાણ બનાવી દીધી છે.

આ શો ને જોવા વાળા લોકો એમાં અભિનય કરતા અભિનેતા રવિ ડૂબેને તો જરૂર જાણતા જ હશે. તે ખુબ જ હેન્ડસમ અને દેખાવડા એભિનેતા છે. જણાવી દઈએ કે, રવિ આ શો ના લીડ એક્ટર હતા. મિત્રો, તમે સીરિયરમાં તેમની પત્નીને તો જોઈ જ હશે.

પણ આજે અમે તમને તેમની અસલ જીવનની પત્નીને મળાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, તે દેખાવમાં ઘણી સુંદર છે. અને તેમની પત્ની પણ એક એક્ટ્રેસ છે. જણાવી દઈએ કે, જમાઈ રાજ સીરીયલમાં સિદ્ધાર્થ રાજ ખુરાનાનો રોલ નિભાવીને પોપ્યુલર થયેલા સ્ટાર અભિનેતા રવિ ડૂબેની પત્નીનું નામ છે સરગુન મેહતા દુબે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સરગુન મેહતાની ગણતરી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાં થાય છે. સરગુન મેહતાનો જન્મ 6 સપ્ટેમ્બર 1988 ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેમને ટીવી સિરિયલ ‘કરોલ બાધ’ માં રવિ દુબેની પત્નીનો રોલ નિભાવ્યો હતો. ટીવી પર કામ કરવાની સાથે સાથે તે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરતી રહે છે.

રવિ દુબે અને સરગુન મેહતાના લગ્ન 7 ડિસેમ્બર 2013 ના રોજ થયા હતા. સરગુન આજે પણ એકદમ ફિટ અને સુંદર દેખાય છે. તે 30 વર્ષની થઇ ગઈ છે. પરંતુ તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવી શકાય નહિ. સરગુન પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે, અને ખુબ સ્વાસ્થ્ય દેખાય છે.

તે દેશના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ માં પણ ઘણી વાર જોવા મળી ચુકી છે. એટલે એમની કોમેડી પણ સારી છે એવું કહી શકાય. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે. જણાવી દઈએ કે એમના સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર 3.5 મીલીયમ ફોલોઅર્સ છે. લોકો એમના સુંદર ફોટાને ખુબ લાઈક આપે છે, અને સારી સારી કમેન્ટ પણ કરે છે. તે કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી દેખાતી. લોકો એમની સુંદરતાના દીવાના છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.