InternationalTeaDay પર છલક્યો લોકોનો ચા પ્રત્યે નો પ્રેમ, સોસીયલ મીડિયા પર શેયર થઇ…

0
400

ચા ફક્ત એક ડ્રિંક નથી, પણ ઘણા લોકોનો તો જીવ જ ચા માં વસે છે. એક કપ ચા ક્યારેક અજાણ્યાને પોતાના બનાવે છે, તો ક્યારેક બે દિલોને જોડે છે. એક રિપોર્ટ જણાવે છે કે, પાણીને છોડીને દુનિયામાં સૌથી વધારે પીવાતી હોય એવી વસ્તુ ચા છે, અને 15 ડિસેમ્બરે આંતરાષ્ટ્રીય ચા દિવસ હોય છે. એવામાં ટ્વીટર પર # InternationalTeaDay ટ્રેડ કરી રહ્યો છે, જેની સાથે લોકોનો ચા પ્રત્યેનો પ્રેમ દુનિયાની સામે છલક્યો હતો.

આજે અમે તમારી સમક્ષ લોકો દ્વારા મુકવામાં આવેલ ચા ના મેમ્સ અને એમની લાગણી લઈને આવ્યા છીએ. આવો એની પર એક નજર ફેરવી લઈએ.

એક યુઝરનું કહેવું છે કે રોજ આંતરાષ્ટ્રીય ચા દિવસ હોય છે.

એક વ્યક્તિએ કહ્યું ચા એ ઈમોશન છે.

અન્ય એક વ્યક્તિએ કહ્યું ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે.

એક ભાઈએ લખ્યું, ચા જીવન છે, ચા પ્રેમ છે, ચા મારા માટે બધું છે.

એક યુઝરે મસ્ત શાયરીના અંદાઝમાં કહ્યું મને તો ફક્ત ચા જોઈએ.

એક વ્યક્તિએ ચા ને લત ગણાવીને બધાને આંતરાષ્ટ્રીય ચા દિવસની શુભકામના આપી.

તો અન્ય એક વ્યક્તિને ચા ની તુલના દિલના ધબકારા સાથે કરી.

 

એક વ્યક્તિએ લખ્યું કે ચા કરતા વધારે આનંદ કોઈ નથી આપતું.

વિરાટ કોલ્હીનો ચા બનાવતો મેમ જોઈ લો.

દરેક પરિસ્થિતિમાં ચા જોઈએ જ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.