આ ભારતીઓએ ફોટોશોપથી બગાડ્યા ફોટા, આને જોઈ દીવાલમાં માથું ભટકાડશો

0
1182

આ ભારતીઓએ ફોટોશોપમાં પોતાનું ટેલેન્ટ દેખાડીને બગાડ્યા પોતાના ફોટા, આને જોઈને તમે દીવાલમાં માથું ભટકાડશો

અમુક લોકોનું સપનું હોય છે કે, તે કોઈ પ્રખ્યાત એક્ટ્રેસ અથવા ઍક્ટર સાથે ફોટો પડાવે. પોતે સુપરમેન અથવા સ્પાઈડર મેન બનીને દુનિયા બચાવે. પણ બધાના નસીબમાં એવું નથી હોતું. તો એવામાં લોકો ફોટોશોપ કરીને પોતાના ફોટા એડિટ કરે છે અને પોતાની સાથે પ્રખ્યાત હીરો હિરોઈનના ફોટા જોડે છે. પણ એમને એ ખબર નથી હોતી કે આ ફોટાથી કેટલું ખરાબ લાગે છે. સોશિયલ મીડિયા પર એમની મજાક ઉડે છે. આજે અમે તમારા માટે એવા જ ફોટા લઈને આવ્યા છીએ, તો આવો જોઈએ એવા જ થોડા ફોટોશોપ કરેલા ફોટા.

આ ભારતીઓએ ફોટોશોપથી બગાડ્યા ફોટા, આને જોઈ દીવાલમાં માથું ભટકાડશો :

ફિલ્મ એક્ટ્રેસ કટરિનાના ફેન :

આ ફોટાને જોયા પછી ફિલ્મ એક્ટ્રેસ કટરીના કૈફ કદાચ બેભાન થઈ જશે.

આમનું સપનું ફોટોશોપમાં જ પૂરું થઈ રહ્યું છે :

આ પ્રશંસકે તો કટરીનાને ઘરમાં જ બોલાવી લીધી.

સલમાનની દીવાની :

આ મહિલા ફેને તો સલમાન ખાન સાથે એવું ફોટોશોપ કર્યું છે કે, દબંગ ખાન પણ ગભરાય જાય.

કિમ કાર્દાશિયાંનો ભક્ત :

આ ભાઈએ તો ફોટાને એટલો બગાડી નાખ્યો છે કે, હોલીવુડ સેલિબ્રિટી કિમ કર્દાશિયાં ડરી જાય.

ભારતીય ‘અવતાર’ :

આ ભારતીય ફેનને હોલીવુડ ફિલ્મ અવતાર એટલી પસંદ આવી કે તે પોતે અવતાર બની ગયો.

મળો ભારતીય સ્પાઈડર મેનને :

આ છે ભારતીય સ્પાઈડર મેન, પણ ન જાણે કઈ બિલ્ડીંગ પર ચઢી રહ્યો છે.

આ છે ભારતીય સુપરમેન :

હોલીવુડ ફિલ્મ અને કોમિક્સ કેરેક્ટર સુપરમેનનો આનાથી શાનદાર વ્યંગ કદાચ જ તમને જોવા મળે.

આ ભાઈ મિસાઈલ પર બેસીને યાત્રા પર નીકળ્યા :

આમને કદાચ ઘણે દૂર ખુબ ઓછા સમયમાં પહોંચવાનું હતું, એટલા માટે મિસાઈલ પર બેસી ગયા.

આ છે દુનિયાના સૌથી મોટા શિકારી :

સિંહ જો આ ફોટાને જોઈ લે, તો આઘાતને લીધે મરી જાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.