અરે ‘ઇન્ડિયા વાળા’ તો આખી દુનિયાથી 100 વર્ષ આગળ છે, જો ભરોસો ન થતો હોય તો જુઓ આ 15 ફોટો

0
2509

આપણા દેશ માટે એક પંક્તિ તમને કહેવા માંગીએ છીએ કે. “દેશ મારો રંગીલો છે ભાઈ, ઘાટ ઘાટ અહિયાં ઘટે છે જાદુ.” આ પંક્તિ અમારી તો નથી પણ સરસ પંક્તિ છે. કારણ કે ખરેખર આપણા ઇન્ડિયા જેવો કોઈ દેશ નથી. આપણે ઊંચા ઊંચા મંચો ઉપર ચડીને ભાઈચારાના મોટા મોટા ભાષણ પણ આપીએ છે, અને બીજા જ દિવસે મંદિર-મસ્જીદ બનાવવાના નામ ઉપર ઝગડીએ પણ છીએ.

આપણે કહીએ છીએ કે અહિયાં વાણી સ્વાતંત્ર્ય છે. પણ જેવી કોઈ ફિલ્મ, પેન્ટિંગ, કવિતા વગેરે દ્વારા આપણી વાત કરવામાં આવે છે, તો તે કાપવા માટે કાતર લઈને તૈયાર પણ થતા રહીએ છીએ.

તેમજ આપણી પાસે જો કોઈ ભિખારી પૈસા માંગવા આવે છે, તો આપને તેને દુર ભગાડી દઈએ છીએ. અને જો કોઈ ભિખારીના ફોટા ફેસબુક ઉપર જોવા મળે તો તેની ઉપર અફસોસ વ્યક્ત કરીને તેને લાઈક અને શેયર પણ કરી આપીએ છીએ. આપણે ‘ઇન્ડિયા વાળા’ છીએ. આપણે કાંઈ પણ કરી શકીએ છીએ.

પણ આજે અમે ઇન્ડીયાના થોડા એવા ફોટા તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ, જે જોઇને તમને વિશ્વાસ થઇ જશે કે જે વસ્તુ દુનિયા સો વર્ષ પછી કરવાની છે, તે આપણે અત્યારથી કરવા લાગ્યા છીએ. ગમે તો શેર જરૂર કરજો. આ ફોટા આપણા લોકોની ક્રિએટીવીટીના દર્શન કરાવે છે,

મિત્રો ફેશનની બાબતમાં પણ આપણો કોઈ જવાબ નથી. આ હેયર સ્ટાઈલ જ જોઈ લો હવે. તમે દુનિયામાં જાત જાતની હેયર સ્ટાઈલ જોઈ હશે. પણ આવી હેયર સ્ટાઈલ તમને માત્ર ઇન્ડીયામાં જ જોવા મળશે. સાચું કહ્યું ને.

અરે આપણા દેશમાં તો વાંદરાઓ પણ એટલુ સારું ખાવાનું બનાવે છે કે, લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે. હવે આ રસોઈયાને જોઈ લો. અમે કંઈ ખોટું નથી કહી રહ્યા.

તમે કદાચ કોઈ વ્યક્તિનો કોઈ કામમાં વધુમાં વધુ ૫૦-૬૦ વર્ષનો અનુભવ જોયો હશે. પણ આ ફોટા જુવો. તે જોઇને તો કોઈની પણ આંખો ફાટી ફાટી રહી જાય છે. વાત જ કાંઈક એવી લખી છે. દાવો છે આટલો અનુભવ કોઈને નહિ હોય.

મિત્રો ભારતમાં આપણે સેન્ડલ પહેરીને માત્ર ચાલતા નથી, પણ તેને ડ્રાઈવ પણ કરી લઈએ છીએ. આ જોઈ લો. ગાડી બુલા રહી હે, હોર્ન બજા રહી હે.

આપણા દેશના કડિયાઓ ઘર પણ એવા બનાછે કે, દુનિયાના સારા સારા આર્કીટેકટ પણ તે જોઇને શરમાઈ જાય. હવે આ ઘરને જ જોઈ લો.

ડીઝલ વાળી સાઈકલ જોઈ છે? જો ના તો જણાવી દઈએ કે, આપણે ત્યાં હવે સાઇકલ પણ ડીઝલથી ચાલે છે. તેમાં સંગ્રહ પણ કારથી વધુ હોય છે. ગમે તો શેર જરૂર કરજો.

હીરો હિરોઈન તો છોડો આપણે ત્યાં તો કુતરા પણ સેલીબ્રીટી હોય છે. ફોટો જોઇને તમે સમજી જ ગયા હશો.

આમ તો દુનિયામાં તમામ વસ્તુઓનું ડીઝીટલાઈઝેશન થઇ રહ્યું છે. પણ આપણે તો બધાથી અગલ છીએ. આપણે ત્યાં તો લગ્નના કાર્ડ પણ ડીઝીટલ થવા લાગ્યા છે.

દુકાનોનું છોડો આપણે ત્યાં તો સ્નેક્સ પણ કેશલેસ હોય છે. હવે આ જોઈ લો.

આપણે ત્યાં તો સ્માર્ટ ગેઝેટ્સ પણ એટલા વધુ છે કે, હવે તો આપણે રોટલી પણ તેની ઉપર જ વણી લઈએ છીએ.

આ ફોટો જોઇને એવી લાગે છે કે, પીળા રંગની કેરી જેવી દેખાતી મોટી મોટી દ્રાક્ષ તો ઇન્ડિયા સિવાય દુનિયાના કોઈ ખૂણામાં નહિ મળતી હોય.

જયારે ગુગલને રેસ્ટોરંટ ખોલવું હતું તો તેણે દુનિયાના બીજા દેશોને છોડીને ઈન્ડિયાને પસંદ કર્યુ. તેનાથી મોટી મહાનતાની વાત શું હોઈ શકે છે? ગમે તો શેર જરૂર કરજો.

અરે આપણે ત્યાં માત્ર મોબાઈલ અને કોમ્પ્યુટર ઉપર જ નહિ, પણ સાડીઓ ઉપર પણ whatsaap અને Facebook ધમાલ મચાવી રહયા છે. એક નજર આ સાડીઓ ઉપર જ નાખી લો.

તમે હજુ સુધી એપ્પલના ગેઝેટ્સ જ જોયા હશે. હવે તેની સાડી પણ જોઈ લો.

જો તમે શોર્ટકટની જરરુ છે, તો તમે આ રસ્તાનો ઉપયોગ કરી શકો છો. આમ તો તમે આ ફોટા જોઇને સમજી જ ગયા હશો કે આપણું ભારત દરેક વાતમાં મહાન કેમ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.