તમારી ઇન્ટરનેટની સ્પીડ બુલેટ સ્પીડથી ઝડપી થશે, બસ આ 1 સેટિંગ બદલવુ પડશે

0
13210

ઈન્ટરનેટ આપણા જીવનનું મહત્વનું અંગ બની ગયું છે. અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે 2015 માં રિલાયન્સ જીયોએ ભારતીય ટેલીકોમ માર્કેટમાં ઓફિશ્યલી પ્રવેશ કર્યો. અને માર્કેટમાં જીયોના આવી જવાથી જાણે કે ઈન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ. બીજી ટેલીકોમ કંપની વાળા જે આપણી પાસેથી આટલા દિવસોથી હદથી વધુ પૈસા વસુલતા રહ્યા હતા, તે બધાનો વેપાર ધંધા જીયોના આવવાથી ઠંડા પડી ગયા અને જીયોના આવ્યા પછી કદાચ જ ઈન્ટરનેટ યુઝર્સએ પોતાના ફોનમાં ઈન્ટરનેટ રીચાર્જ કરાવ્યું હોય. જીયોએ ઈન્ટરનેટ સાથે જ તમામ સુવિધાઓ પણ મફતમાં શરુ કરી. તે બધામાં સૌથી મહત્વની વાત હતી કે જીયો માત્ર ઈન્ટરનેટ જ નહિ પરંતુ ઝડપી સ્પિડ સાથે ઈન્ટરનેટ સેવા આપતા રહ્યા હતા.

ઈન્ટરનેટ યુઝેર વધતા હવે ઘણા યુઝર્સની ફરિયાદ છે કે રિલાયન્સ જીયોના ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઇ ગઈ છે. સાથે જ ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમનો પણ સામનો પડે છે. અને ઉકલા સ્પીડ ટેસ્ટના પરિણામમાં પણ રિલાયન્સ જોયો 4જી સ્પીડનું ઓછું થવાનો દાવો કરવામાં આવ્યો છે. એવામાં જો તમે પણ જીયોની સ્પીડને લઈને પરેશાન છો? તો ઘણી રીતે તમે ઈન્ટરનેટ સ્પીડને વધારી શકો છો, આવો જાણીએ તેમાંથી સૌથી સરળ ટ્રીક.

એપીએન સેટિંગ્સ દ્વારા :

એક્સેસ પોઈન્ટ નેમમાં ફેરફાર કરી આપણે જીયોની 4જી સ્પીડને વધારી શકીએ છીએ. પરંતુ તે કરતા પહેલા ધ્યાન રાખશો કે એપીએનનો તમારા સ્માર્ટફોનમાં સારી રીતે બ્રેકઅપ લઇ લો.

1) સૌથી પહેલા પોતાના ફોનનું Setting ઓપન કરો, ત્યાર પછી તમે Network Setting ઉપર ક્લિક કરો, ત્યાર પછી More ઉપર ક્લિક કરો. ત્યાં ઉપર તમને ત્યાં ઉપર APN નામથી એક ઓપ્શન મળશે તેની ઉપર ક્લિક કરો.

2) ત્યાં ઉપર Add New APN ક્લિક કરો, ત્યાર પછી તમે નીચે જણાવેલા સેટિંગ સેટ કરી લો.

Name – Earningdeal.In,

APN – Jionet,

APN Type – Default,

Proxy – Not Set,

Port – Not Set,

Username – Not Set,

Password – Not Set,

Server – Www.Google.Com,

MMSC – Not Se,

MMS Proxy – Not Set,

MMS Port – Not Set,

MCC – 405,

MNC – 857, 863 Or 874,

Authentication Type – Not Set,

APN Protocol – IPv4/IPv6

3) હવે સેટિંગને સેવ કરી દો ત્યાર પછી પોતાના મોબાઈલને રીસ્ટાર્ટ કરો તમારા જીયોની ૪જી સ્પીડ વધી જશે.

બીજી કંપનીના એપીએન સેટિંગ :

વોડાફોન :

Name – Vodafone mobile connect,

APN – www,

APN Type – Default,

Proxy – Not Set,

Port – Not Set,

Username – Not Set,

Password – Not Set,

Server – Www.Google.Com,

MMSC – Not Se,

MMS Proxy – Not Set,

MMS Port – Not Set,

MCC – 405,

MNC – 857, 863 Or 874,

Authentication Type – Not Set,

APN Protocol – IPv4/IPv6

એયરટેલ :

Name – Airtel,

APN – airtelinternet.com,

APN Type – Default,

Proxy – Not Set,

Port – Not Set,

Username – Not Set,

Password – Not Set,

Server – Www.Google.Com,

MMSC – Not Se,

MMS Proxy – Not Set,

MMS Port – Not Set,

MCC – 405,

MNC – 857, 863 Or 874,

Authentication Type – Not Set,

APN Protocol – IPv4/IPv6

હવે તમે તમારા મોબાઈલમાં સ્પીડ ટેસ્ટ કરી શકો છો.