ઝગડાળું પતિ-પત્નીની વધે છે ઉંમર, સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો.

0
773

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે એક એવી સ્ટડીનું નિષ્કર્ષ લઈને આવ્યા છીએ, જે જાણ્યા પછી તમે પણ ઝગડો કરવાનું વિચારી શકો છો. તો આવો વધુ સમય ન બગડતા એ સ્ટડી વિષે તમને જણાવીએ.

મિત્રો, પરણિત દંપતીઓ પર થયેલી એક નવી શોધનું કહેવું છે કે, એકબીજા સાથે ઝગડા કરવા વાળા દંપતીની ઉંમર લાંબી હોય છે. આ વાત પરેશાન કરવા વાળી છે, પણ હકીકતમાં એક શોધના નિષ્કર્ષમાં આ સામે આવ્યું છે કે, પરસ્પર ઝગડા કરવા વાળા પતિ પત્ની વચ્ચે ન ફક્ત પ્રેમ સંબંધ મજબુત થાય છે, પણ એમની ઉંમર પણ વધી જાય છે. પણ અહી એ સ્પષ્ટ કરી દઈએ કે, ઝગડાનો અર્થ ઘરેલું હિંસા નહિ પણ હળવી તકરાર છે. એટલે સમજવામાં કોઈ ભૂલ ન કરવી.

મિત્રો આંકડા એવું જણાવે છે કે, અમેરિકામાં દંપતી વચ્ચે સરેરાસ ૧૯ ઝગડા થાય છે, અને મહિનામાં દંપતી 5 દિવસ એકલા ઊંઘે છે. આ સ્ટડીનું કહેવું છે કે, પારિવારિક ઝગડા દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી હોતા. પણ એમાં લાંબી ઉંમરનું રહસ્ય છુપાયેલું છે. જો કે દરેક વસ્તુમાં જેવી રીત ‘પણ(પરંતુ)’ લાગેલું હોય છે, તેમ આ બાબતમાં પણ એવી જ વાત છે. ઝગડાનો અર્થ એ નથી કે પરસ્પરની તકરાર ઘરેલું હિંસામાં ફેરવાય જાય.

આ શોધનું કહેવું છે કે, પારિવારિક ઝગડાથી ઉંમર લાંબી થાય છે. જણાવી દઈએ કે, આ શોધમાં 192 પરણિત દંપતીને શામેલ કરવામાં આવ્યા હતા. આ બધા દંપતી 32 વર્ષની ઉંમરના હતા. આ શોધમાં તમામ દંપતીઓના વ્યવહારને જોવામાં આવ્યો, અને એમને એમના પરસ્પર થતા ઝગડા વિષે પ્રશ્નો પૂછવામાં આવ્યા. અને અંતમાં શોધનો નિષ્કર્ષ નીકળ્યો કે, જે દંપતીના એક બીજા સાથે ઝગડા થતા રહે છે તે લાંબી ઉંમર સુધી જીવે છે.

તો જો તમને પણ લાંબુ જીવવાની ખુબ વધારે ઈચ્છા છે તો મીઠી તકરાર કરતા રહો. આ રીતે તમારી પ્રેમ પણ વધશે અને તમારી ઉંમર પણ વધશે. પણ ફરી એકવાર જણાવી દઈએ કે મોટા ઝગડા અને ઘરેલું હિંસાની વાત અહીં કરી નથી. અહીં પતિ અને પત્ની વચ્ચેની મીઠી તકરારની વાત જ કરવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.