આ 25 ફોટામાં છુપાયેલી છે દુનિયાની તે ઐતિહાસિક ક્ષણ, જેના પર આજે આપણને ગર્વ છે

0
1112

વિશ્વના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ બની છે, જેના વિષે આપણે ક્યારેકને ક્યારેક વાંચ્યું જ હશે. પણ જે શાંતિ અને સંતોષ આપણને ફોટા દ્વારા મળે છે, તે કોઈ બીજાથી નથી મળતો. તે ફોટા જ છે, જે ઝાંખી પડી ગયેલી યાદોને ફરીથી જીવિત કરવાનું કામ કરે છે. ઐતિહાસિક ઘટનાઓને વાંચતા દરમિયાન આપણને એવું લાગે છે કે, કદાચ આપણે પણ તે પળને જીવી શકીએ.

આજે અમે તમને અમુક એવા જ ન જોયેલા અને દુર્લભ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તે ઐતિહાસિક ક્ષણોનો અનુભવ કરી શકો છો.

(1) 1880 માં એફિલ ટાવર બનતો હતો ત્યારનો ફોટો.

(2) 1885 માં જયારે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ નો પગ લિબર્ટી આઇલેન્ડ પર મુકવામાં આવ્યો.

(3) 1902 માં ન્યુયોર્કની ફલટીરોન બિલ્ડીંગ (Flatiron building) બનતા સમયનો ફોટો.

(4) 1909 માં શિકાગો.

(5) 1902 માં ન્યુયોર્કના રસ્તા કાંઈક આવા દેખાતા હતા.

(6) 1909 ઇંગ્લેન્ડ, જયારે પહેલી વાર એક ડુક્કરે પણ ઉડાણ ભરી હતી.

(7) 1912 માં જયારે પહેલી વાર માચુ પિચુ (Machu Picchu) ની શોધ કરવામાં આવી હતી.

(8) 12 એપ્રિલ 1912, આયરલૈંડ જતા ટાઇટેનિકનો છેલ્લો ફોટો.

(9) 16 એપ્રિલ 1912, ટાઇટેનિક અકસ્માતના એક દિવસ પછીનો ફોટો.

(10) 1914, ગ્રેન્ડ કેન્યન (Grand Canyon) નો શાનદાર ફોટો.

(11) 1914, હાર્લે ડેવિડસન બનાવવા વાળા.

(12) 1912, લંડનમાં એકે બસમાં સવાર લોકો.

(13) 1931, ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ’ ના ઓપનિંગ ડે ના અવસર પર ટોપ વ્યુ.

(14) 1936, હોવર ડેમ (Hoover Dam) ને પાણીથી ભરતા પહેલાનો ફોટો.

(15) 1937 માં ‘ગોલ્ડન ગેટ બ્રિજ’ બનતા સમયનો ફોટો.

(16) 1942 માં જયારે નારંગી 1 સેંટમાં મળતી હતી.

(17) 1949 માં જયારે હોલીવુડ, હોલીવુડલેન્ડ (Hollywoodland) હતું.

(18) 1969, નિયાગ્રા ફોલનો પાણી વગરનો ફોટો.

(19) 1970 દરમિયાન મેકડોનલ્ડસનું મેન્યુ કાંઈ આવું હતું.

(20) વર્ષ 1920 માં જયારે પહેલી વાર ‘રોલર સ્કેટ્સ’ લોકો વચ્ચે આવ્યા.

(21) 1922 માં સ્વિમ સૂટની લંબાઈ ઘૂંટણની ઉપર 6 ઇંચ કરતા વધારે માન્યા ગણાતી ન હતી.

(22) માર્ટિન લૂથર કિંગને કોર્ટ રૂમની બહાર અરેસ્ટ કરતી પોલીસ.

(23) 1958 માં જયારે એયરલાઇન યાત્રીઓને ફીલ મીલ પીરસતી હતી.

(24) 1963, એકસાસમાં જોન એફ કેનેડી જુનિયરની હત્યા પહેલાનો ફોટો.

(25) 1977, સ્ટાર વોર્સના ઓપનિંગ ડે નું દ્રશ્ય.

આ ફોટા તમને કેવા લાગ્યા? આ વિષે તમારા વિચાર કમેન્ટ બોક્સના જણાવી શકો છો.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.