આ છે તે 10 જુગાડના ફોટા, જેને જોઈને આંખો તેના પર અટકી રહેશે અને ચહેરા પર હાસ્ય છવાઈ જશે

0
556

હસવું જીવનમાં ઘણું જરૂરી છે અને એના માટે આપણે કોઈને કોઈ બહાનું શોધતા જ રહીએ છીએ, તો આવો અમે તમારા માટે અમુક એવા ફોટા લઈને આવ્યા છીએ, જેને જોઈને તમારું હાસ્ય અટકશે નહીં.

આ ઘર પાક્કું કોઈ ડ્રાઈવરનું હશે.

જૂની ચપ્પલનો ઉત્તમ સદુપયોગ તો આ ભાઈએ જ કર્યો છે.

આજે કાંઈક તુફાની કરવું છે.

કમ્પ્યુટર એન્જીનીયરનો જુગાડ : જીન્સને કમર સાથે કનેક્ટ કરવા માટે આ કેબલ જરૂરી છે.

આ જુગાડ આજકાલના યુવાઓ માટે પ્રેરણા છે.

ગરમીના પ્રકોપથી બચવાનો ઉત્તમ ઉપાય.

બેલ્ટ ભલે જૂનો હોય પણ આઈડિયા એકદમ નવો છે.

આ છે ક્રિએટિવિટીનો ઉત્તમ નમૂનો.

આ જુગાડ ઘણો પ્રશંસા પાત્ર છે.

જાય જાવ ત્યાં હરિયાળી પોતાની સાથે લઇ જાવ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.