હોસ્પિટલમાં દાખલ છે અજય દેવગનના સાસુ તનુજા, માતાને મળવા પહોચી કાજોલ.

0
1050

કાજોલ હોસ્પિટલમાં પોતાની બીમાર માતા અને હિરોઈન તનુજા મુખર્જીને મળવા ગઈ હતી. તનુજાની અહિયાં સારવાર ચાલી રહી છે. આમ તો તનુજાને શું બીમારી છે તેના વિષે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

કાજોલ દેવગણના સસરા અને અજય દેવગણના પિતા વીરુ દેવગણનું ૨૭ મે ના રોજ અવસાન થઇ ગયું. તેમના અવસાનના એક દિવસ પહેલા કાજોલને હોસ્પિટલની બહાર જોવા મળી. રીપોર્ટસના જણાવ્યા મુજબ, કાજોલ હોસ્પિટલમાં પોતાની બીમાર માતા અને હિરોઈન તનુજા મુખર્જીને મળવા આવી હતી. તનુજાની અહિયાં સારવાર ચાલી રહી છે. આમ તો તનુજાને શું બીમારી છે તેના વિષે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

એન્ટરનમેંટ પોર્ટલના સાધનો દ્વારા લખવામાં આવ્યું – તનુજાને ગયા મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તનુજા બીમાર છે. તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે હવે બરોબર છે અને આવતા ૨-૩ દિવસોમાં તેમને ઘરે પાછા જતા રહેવા જોઈએ.

નવેમ્બર ૨૦૧૮ માં પણ તનુજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે સમયે તનુજાને શ્વાસ સાથે જોડાયેલી બીમારી હતી.

તે અજય દેવગણના પિતા વીરુ દેવગણનું બીમારી પછી અવસાન થઇ ગયું. સસરાના મૃત્યુથી દુઃખી કાજોલને એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સાંત્વના આપતા જોવા મળી રહ્યા હતા. વીરુ દેવગણના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા. દુઃખના સમયમાં દેવગણ પરિવારને સાંત્વના આપવા બોલીવુડના ઘણા કલાકારો આવ્યા. તેમાં અમિતાભ બચ્ચન, સની દેઓલ, અનિલ કપૂર, અર્જુન કપૂર સહીત ઘણા કલાકારો હાજર હતા.

તનુજા મુખર્જીની વાત કરીએ તો પોતાના સમયમાં પ્રસિદ્ધ હિરોઈન હતા. તે ‘હાથી મેરે સાથી’, ‘બહારે ફિર ભી આયેગી’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘પ્રેમ રોગ’, ‘પેસા યા પ્યાર’, ‘હમારી બેટી’ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.