હાર્દિક પાંડ્યાએ ખુશખબર આપ્યા તો ગુસ્સે થયા ઘણા દિલ, શેયર કર્યા એવા એવા ફોટા કે હસતા રહી જશો

0
6828

ભારતીય ઓલરાઉંડર હાર્દિક પાંડ્યા (Hardik Pandya) એ નવા વર્ષના અવસર પર નતાશા સ્ટેનકોવિચ (Nataša Stanković) સાથે સગાઈ કરી લીધી છે. પાંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર નતાશા સાથે સગાઈની જાહેરાત કરી. નતાશા ‘બિગ બોસ’ માં ભાગ લઈ ચુકી છે. તેમણે બોલીવુડની અમુક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઘોષણાની સાથે જ સોશિયલ મીડિયાના મેમર લોકોના કામ ઉભા થઈ ગયા અને જબરજસ્ત મીમ બનીને વાયરલ થવા લાગ્યા.

આ મીમ્સને જોયા પછી લાગે છે કે અમુક દીલજલોના જખમ તાજા થઈ ગયા છે, અને પોતાના નસીબને સતત કોસી રહ્યા છે. એમને જવા દો અને તમે હાર્દિક અને નતાશા પર બનેલા મીમ્સ જુઓ અને મજા લો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.