આ 5 ઘરેલું ઉપાય છે હરસનાં મસાઓ મટાડવા માટે રામબાણ, ક્લિક કરીને જાણી લો આ ખાસ ઉપાય.

0
5007

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને હરસ અને મસાને દુર કરવાના ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. અને આ ઉપાય રામબાણ ઉપાય છે. મિત્રો હરસ એક એવો રોગ છે, જેને હાલતું-ફરતુ મૃત્યુ કહેવામાં આવે છે. આ બીમારી એટલી જાનલેવા છે કે કદાચ કોઈપણ માણસ પોતાના દુશ્મનને પણ હરસ થવાનો શ્રાપ નહિ આપે. હરસ જેટલું પીડાદાયક છે તેટલો આનો દુ:ખાવો અસહનીય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હરસ મળાશયની આસપાસની નસોનાં સોજાને કારણે વિકસિત થાય છે. એના બે પ્રકાર હોય છે, અંદર થતું હરસ અને બહાર થતું હરસ. અંદરૂની હરસમાં નસોનો સોજો દેખાતો નથી પણ અનુભવ થાય છે. જયારે બહાર વાળામાં આ સોજો ગુદાની બિલકુલ બહાર દેખાય છે.

મિત્રો, આ ગંભીર રોગની ઝપેટમાં આવેલો વ્યક્તિ ન તો સારી રીતે ભોજન ખાઈ શકે છે, અને ન શૌચ માટે જઈ શકે. એટલે કે શૌચ માટે જવાનું હરસના વ્યક્તિને મૃત્યુ લાગે છે.

આ આર્ટીકલ આમે ખાસ આપની માંગણીને ધ્યાનમાં રાખીને લાવ્યા છીએ, તો ખાસ બીજાને શેર અને લાઇક કરજો.

આવો જાણીએ હરસના લક્ષણ :

મળત્યાગ કરતા સમયે મળાશયમાં વધારે પીડા થવી, શૌચ સમયે રક્તસ્ત્રોત અને ખજવાળ આવવી, ગુંદાની નસોમાં સોજો આવવો અને લાલ થવી, ગુંદામાં સોજાની સાથે બળતરા થવી, શૌચ કરતા સમયે મળ સાથે લોહી નીકળવું, ભૂખના લાગવી અને ચિડીયાપણું થવું વગેરે હરસના લક્ષણ છે.

હરસના ઘરેલુ ઉપચાર :

જાણકારી માટે જણાવી દઈએ કે, નાના મૃઉબલાનના 2 થી 5 ગ્રામ ચૂર્ણનું નિયમિત નિત્ય સેવન કરવું, અને હરસ પર એરન્ડીયાનું તેલ લગાવતા રહેવાથી ખુબ લાભ મળે છે.

તેમજ મોટી ઇન્ડ્રફલાની દાંડીને છાંયડામાં સુકવીને અથવા કનેરની દાંડીને પાણીમાં ગ્રાઇન્ડ કરીને હરસ પર લગાવવાથી ફાયદો મળે છે.

આ ઉપરાંત લીમડાના તેલને હરસના મસા પર લગાવવાથી અથવા 4-5 ટીપા પીવાથી પણ ઘણો આરામ મળે છે.

તેમજ છાસ કે પાતળા દહીંમાં કાળું મીઠું અને જીરા પાઉડર નાખીને પીવાથી પણ હરસના મસાથી આરામ મળે છે.

છાસમાં ગુંદર પાવડર, સેંધાલુ મીઠું, પીસેલું જીરું અને જરાક હિંગ નાખીને પણ સેવન કરતા રહો. એવું કરવાથી તમે જોશો કે તમને મસાથી છુટકારો મળી જશે.

આ બધા ઉપાય નિયમિત રીતે કરવાથી તમને થોડા સમયમાં જ હરસમાં રાહત મળી જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.