લગ્નના દિવસે વરરાજાએ વહુની માં ને જોઇને લગ્ન માટે કહી દીધી ના, કારણ જાણીને રહી જશો દંગ

0
1562

ભારત દેશમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. અને હિંદુ ઘર્મમાં તો લગ્નને એક મહત્વની વિધિ માનવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિના જીવનમાં ૧૬ સંસ્કાર હોય છે. અને એમાંથી જ એક સંસ્કાર લગ્નનો હોય છે. એક રીતે લગ્ન બે લોકોનું ઔપચારિક કે કાયદેસર મિલન હોય છે. પણ લગ્ન ફક્ત બે વ્યક્તિ જ નહિ પણ બે પરિવારનું મિલન હોય છે.

સામાન્ય રીતે જયારે બે લોકો લગ્ન કરે છે, તો તેઓ અને એમના પરિવારના તમામ સભ્યો અને એમના મિત્રો આ અવસરને એક અલગ ઉત્સાહ સાથે મનાવે છે. અને લગ્ન સંબંધને લાંબા સમય સુધી ચલાવવા અને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. નહિ તો લગ્ન તૂટતા વાર નથી લાગતી.

સાથે લગ્ન માટે યોગ્ય સાથી પસંદ કરવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે. અને જે પણ વ્યક્તિ લગ્ન નથી કરતા તે સન્યાસ લઇ લે છે. પરંતુ અને જો વ્યક્તિ સન્યાસ ન લે તો તેને લગ્ન કરવા ઘણા જરૂરી બની જાય છે. અને લગ્ન પછી જ પિતૃ ઋણ ચુકવવામાં આવે છે. પરંતુ આજે અમે તમે એક એવો કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર હોંશ ઉડાડી દેવા વાળો છે.

મળેલી જાણકારી અનુસાર હાલમાં જ થોડા ગોપી ગંજ સ્થિત બાબા મોટા શિવ મંદિરમાં એક લગ્નનો સમારંભ રાખવામાં આવ્યો હતો. દરેક લગ્નની જેમ આ લગ્નમાં પણ સંબંધીઓ અને મિત્રો અને બીજા ઘણા ઓળખીતા લોકો એકઠા થયા હતા. એટલું જ નહિ દરેક દરેક લગ્નની ધૂનમાં તલ્લીન હતા. એવામાં વરરાજો મંદીરના પરિસરમાં વરઘોડો લઈને પહોચ્યો. અને જેવું જ વરરાજાનું ધ્યાન વહુની માં ઉપર પડ્યું તો તેણે તરત જ લગ્ન કરવા માટે ના કહી દીધી.

તમે આ વાંચીને નવાઈ પામી રહ્યા હશો. પરંતુ આ લગ્નમાં એવું જ થયું હતું. વરરાજાએ વહુની માં ને જોઇને લગ્ન કરવાં માટે ના પાડી દીધી. અને ત્યાં રહેલા તમામ લોકો પણ ચકિત રહી ગયા, અને વિચારવા લાગ્યા કે છેવટે વહુની માં ને જોઇને વરરાજા લગ્ન માટે કેમ ના પાડી દીધી.

હવે તમે પણ એ જ વિચારી રહ્યા હશો કે વરરાજાએ એવું શા માટે કર્યુ? એવું તે શું થયું હશે કે તેણે આવો નિર્ણય લીધો? તો જણાવી દઈએ કે વરરાજાએ એવું એટલા માટે કર્યુ, કારણ કે જેવો જ તે મંડપમાં પહોંચ્યો કે તેણે જોયું કે વહુની માં ના ચહેરા ઉપર સફેદ ડાઘ છે. જેને કારણે જ વરરાજો ભડકી ગયો અને તેને લગ્ન કરવાની ના કહી દીધી.

એનું કહેવું હતું કે છોકરીની માં ને કોઢનો રોગ છે, અને તે વાતને એમણે અમારાથી છુપાવી હતી. આ કારણે વરરાજો ભડક્યો. અને પછી શું હતું? છોકરી વાળાએ વરરાજા પક્ષને મનાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એમને કોઈની વાત ન સાંભળી અને ઘણો બધો ગુસ્સો આવી ગયો. ત્યાર પછી છોકરી વાળાએ પોલીસની મદદ લીધી અને પોલીસે પંચાયતની મદદથી મામલો શાંત કરાવ્યો પછી જઈને વરરાજો શાંત થયો.

ત્યાર પછી પંચાયત અને પોલીસ વાળાની વાત માનીને વરરાજા લગ્ન કરવા માટે રાજી થઇ ગયો અને ત્યાર પછી છેવટે લગ્ન પૂર્ણ થઇ જ ગયા. ત્યારે છોકરી વાળાએ રાહતનો શ્વાસ લીધો. માત્ર એક સફેદ ડાઘને કારણે લોકોને આટલી મોટી સમસ્યા થાય છે, એ જાણીને ખરેખર ઘણું દુઃખ થાય છે.