ટીવીની આ સુંદર અભિનેત્રી છે, બોલીવુડ અભિનેતા ગોવિંદાની ભત્રીજી, જાણવા માટે અહી ક્લિક કરો.

0
1552

મિત્રો બોલીવુડમાં ઘણા બધા કલાકારો એવા રહી ચુક્યા છે, કે જેમણે પોતાના અભિનયથી લોકોના દિલોમાં એવી જગ્યા બનાવી લીધી છે કે, આજે કોઈ અન્ય કલાકાર એમની જગ્યા નથી લઈ શકતું. અને એમાંથી જ એક કલાકાર છે ગોવિંદા. તે પોતાના સમયમાં હંમેશા ટોચ પર રહેવા વાળા અભિનેતા છે.

અને તમે પણ જાણો જ છો કે, ગોવિંદા કેટલા લોકપ્રિય અભિનેતાઓ છે. આજે પણ લોકો એમની જૂની ફિલ્મો જોવાનું ચુકતા નથી. તમને એ પણ જણાવી દઈએ કે, આમની લોકપ્રિયતાની અસર એટલી છે કે, તે ભલે આ સમયે ફિલ્મોમાં દેખાતા નથી, પરંતુ તેમના ફેન ફોલીઇંગમાં થોડી કે કમી આવતી નથી.

ગોવિંદના ફૈન્સ તેમને ‘ચીચી’ ના નામથી જાણે છે. ગોવિંદાએ ફિલ્મ જગતમાં 30 વર્ષની પણ વધારે સમય વિતાવ્યા છે. અને એમણે બોલીવુડને ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે. પણ મિત્રો આજે અમે જે અભિનેત્રીની વાત કરવાના છીએ તે ગોવિંદાની ભત્રીજી છે.

આમ તો ગોવિંદા આજે પણ પોતાના ડાન્સ માટે પ્રખ્યાત છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે, ગોવિંદા સિવાય તેમનો ભત્રીજો અને ભત્રીજી ટીવી જગતના પ્રખ્યાત કલાકાર છે. ગોવિંદાના ભત્રીજા ક્રિષ્ણા અભિષેકને તો તમે જાણતા જ હશો. એ એક પ્રખ્યાત કોમેડિયન છે, અને ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

અને ગોવિંદાની ભત્રીજીનું નામ છે સૌમ્યા સેઠ. તે પણ નાના પર્દાની મોટી કલાકાર છે. જણાવી દઈએ કે, સૌમ્યાએ પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત સ્ટાર પલ્સની પ્રખ્યાત સીરીયલ ‘નવ્યા’ થી કરી હતી. સૌમ્યા હજુ સુધી ઘણા કાર્યક્રમોમાં દેખાઈ ચૂકી છે, જેમ કે ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ અને ‘દિલ કી નજર સે ખુબસુરત’.

જણાવી દઈએ કે, આ પ્રખ્યાત સિરિયલો સિવાય સૌમ્યા બોલીવુડ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” માં પણ દેખાઈ ચુકી છે. સૌમ્યાને 2 વખત ‘ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવી છે. તેમણે 2017 માં પોતાના બોયફ્રેડ અરુણ કપૂર સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતા. અરુણ કપૂર એક નિર્દેશક છે.

હવે તે પોતાના પતિ સાથે રહે છે. અને તે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. જતા જતા તમને જણાવી દઈએ કે તેમને એક છોકરો પણ છે. અને તેના ફોટોઝ તે સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. હાલમાં ટીવીની દુનિયાથી દૂર હોવા છતાં પણ તેમના ફોલોવર્સ વધતા જ જઈ રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.