કેમેરામાં કેદ થયું ભૂત, વિશ્વાસ નહી હોય તો આ વિડીયો જોઈ લો.

0
7726

આપણે બાળપણથી જ ભૂત પ્રેતની વાર્તા સાંભળીને મોટા થઈએ છીએ. બાળપણમાં તો આપણે એનાથી ડરીએ છીએ, પણ જેમ જેમ મોટા થઈએ તેમ તેમ એને મનનો વહેમ માનવા લાગીએ છીએ. ભૂતપ્રેતની સ્ટોરી સાંભળવા અને એવી ફિલ્મો જોવી ઘણી રસપ્રદ હોય છે.

એવું કહેવામાં આવે છે કે માણસના મૃત્યુ પછી તેની આત્મા શરીર છોડીને નીકળી જાય છે. અને એમાંથી થોડી આત્માઓ ભૂત અને પ્રેતના સ્વરૂપમાં આ ધરતી ઉપર ભ્રમણ કરે છે. એવી માન્યતા છે કે જો વ્યક્તિના મૃત્યુ પહેલા કોઈ ઈચ્છા પૂર્ણ નથી થઇ શકતી, અને તે પુનર્જન્મ માટે સ્વર્ગ કે નર્ક નથી જઈ શકતા, તે ભૂત બની જાય છે. એટલું જ નહિ કોઈનું હિંસક મૃત્યુ થયેલું હોય કે પછી કોઈની અંત્યેષ્ટિ યોગ્ય વિધિ મુજબ ન કરવામાં આવી હોય, તો પણ આવું થાય છે.

જો ભારત દેશની વાત કરીએ તો અહીં લોકોમાં અંધવિશ્વાસ ઘણો વધારે છે. એટલે અહીયાના લોકો ભૂતપ્રેતમાં ઘણો વિશ્વાસ રાખે છે. અને નવાઈની વાત તો એ છે કે તે આ આધુનિક ટેકનીક અને વેજ્ઞાનિક વિકાસના યુગમાં હજુ પણ જળવાયેલો છે. આજે પણ ભારતમાં કોઈ એવા સ્થળો છે, જ્યાં લોકો જવાથી ડરે છે. કારણ કે લોકોનું એવું માનવું છે કે એ જગ્યાઓ પર ભૂત, આત્મા, નકારાત્મક શક્તિ વગેરેનો વાસ છે. જેમ કે જીર્ણ બંગલા, શાહી મહાન, કિલ્લા, બંગલા, ઘાટ વગેરે. તે ઉપરાંત એ પણ જણાવી દે કે ઘણી ફિલ્મોનું નિર્માણ તેની ઉપર કરવામાં આવી ગયા છે.

આપણા દેશમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં ભૂતોનો પડછાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોઈ જંગલમાં, ઝાડ ઉપર કે કોઈ ઘરમાં ભૂતોના હોવાના કિસ્સા દરેક શહેરમાં સાંભળવા મળશે. ઘણા લોકો એવું કહે છે કે, ઘણા દિવસોથી ખાલી પડેલા ઘરમાં ભૂતોનો વાસ થઇ જાય છે. ખાસ કરીને ભૂત કોઈપણ માણસ હોઈ શકે છે. બસ ફરક એ હોય છે કે તેમની પાસે હવે તે શરીર નથી હોતું. જે હાડકા અને માંસનું બનેલું હોય છે.

મિત્રો આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ દિવસે વિચિત્ર પ્રકારની ઘટનાઓ અને જાણકારીઓ લોકો સામે આવતી રહે છે. સોશિયલ મીડિયા પર ક્યારે હસી મજાક થાય એવી, તો ક્યારેક દિલ હચમચાવી દેનારી ઘટનાઓ, અને ઘણી વખત તો બીક લાગે એવી વસ્તુ કે ઘટના પણ સામે આવી જાય છે. હાલમાં જ એક એવો જ વિડીયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોશો થોડી એવી ક્લિપ સામે આવે છે જેમાં ભૂત સ્પષ્ટ જોઈ શકાય છે.

હાલમાં જે લોકો ભૂત પ્રેત પૃથ્વી પર હોવાની વાત ઉપર વિશ્વાસ નથી કરતા, તે પણ આ વિડીયો જોઇને માની જશે કે ભૂત હોય છે. આ વિડીયોમાં લગભગ ૫ કલીપ દેખાડવામાં આવી છે, જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અચાનક જ ભૂત કેમેરામાં કેદ થઇ ગયો છે. આ તથ્યને આપણે સ્થાપિત નથી કરતા અને ન તો તેને દેખાડવાનો અર્થ છે કે આપણે ભૂત પ્રેત હોવાને સમર્થન કરીએ છીએ. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણી ચર્ચામાં છે, જેને કારણે જ અમે તમને આ વિડીયો દેખાડ્યો છે.

જુઓ વિડિઓ :