ઘોર કલયુગ… પોતાની હવસ પુરી કરવા માટે 15-16 વર્ષના છોકરાને દત્તક લેતી હતી… બનાવતી હતી દીકરા અને પછી..

0
1785

દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ તરીકે માતા અને પુત્રનો સંબંધ હોય છે. પરંતુ આ સંબંધને ફ્લોરિડાની એક મહિલાએ ખરાબ કરી દીધો છે. ભલે તે છોકરાની અસલી માતા નથી પણ તેણે માતા બનીને જ તે છોકરા સાથે દુષ્કર્મ કર્યુ છે. આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પહેલા એક છોકરાને દત્તક લઈને તેની માતા બને છે. ત્યારબાદ તે જ માતા પોતાના દીકરા સાથે શારીરિક સંબંધ બનાવે છે. તો ચાલો તમને આની પાછળની હકીકત જણાવી દઈએ.

ફ્લોરિડાની 26 વર્ષની એક મહિલાને દત્તક લીધેલ 17 વર્ષના દીકરાની સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં 6 વર્ષની જેલ થઇ છે. લોરેન માયર્સને ગુરુવારે 20 ડિસેમ્બરે સજા આપવામાં આવી. છોકરાને લોરેનની પાસે તેના પાલન પોષણ માટે રાખ્યો હતો. પરંતુ તેને છોકરાની સાથે ખરાબ સંબંધ રાખ્યો.

આ કુકર્મ માટે લોરેનને નોકરી માંથી પણ કાઢી મુકવામાં આવી છે. દીકરાની સાથે અવૈધ સંબંધ રાખવાના આરોપમાં લોરેનને જેલ મોકલી દેવાં આવી છે. આ વિષે જયારે તેના દત્તક લીધેલ બાળકને પૂછવામાં આવ્યું તો તેણે આ સંબંધ પર કોઈ આપત્તિ જણાવી નહિ, અને જણાવ્યું કે તે 18 વર્ષનો થવાનો છે અને તેને આમાં કાંઈ અયોગ્ય લાગ્યું નહિ.

તેણે આગળ જણાવ્યું, કે તેની સાથે રેપ થયો નથી પણ તેની મરજીથી જ બધું થઇ રહ્યું હતું. બાળકને દત્તક લીધા પછી ઓથોરિટીઝને ખબર પડી કે લોરેન માયર્સ છોકરાની સાથે શારીરિક સંબંધમાં લપેટાયેલી છે. એક સોશિયલ વર્કર હોવા છતાં પણ એણે આટલું ખરાબ કામ કર્યુ. ચકિત કરી દેનાર વાત એ છે કે જે છોકરા સાથે આ ઘટના ધટીત થઇ છે, તે છોકરાને પણ આ કામ કરવામાં કોઈ આપતી નહોતી.

પ્રોસિક્યુટર બિલ બિશપે જણાવ્યું, કે એમણે આવો કેસ પહેલા ક્યારેય જોયો નથી, જ્યાં અડોપ્શનના તરત પછી શારીરિક સંબંધ થઇ જાય છે. દેશમાં એવા ઘણા કેસ છે જ્યાં વધારે ઉંમરની મહિલાઓ ઓછી ઉંમરના છોકરાઓ સાથે શારીરિક સંબંધ બનાવે છે. પરંતુ આવો કેસ અમે ક્યારેય જોયો નથી. એપ્રિલમાં લોરેન્સે પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને મે મહિનામાં છોકરાને દત્તક લીધો હતો, તેના પછી જ લોરેને દત્તક લીધેલ છોકરાની સાથે શારીરિક સંબંધ બનાવ્યા.

લોરેને માયર્સે પોતાના ઘર, ફોર્ટ વાલ્ટન બીચ, ફ્લોરિડામાં ક્રુસ ડ્રાઈવ અને પોકહોટ્સ ડ્રાઈવ પર છોકરા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. જયારે આ વિષે લોરેન્સને પૂછવામાં આવ્યું, તો તેણે આ વાતનો પોતે સ્વીકાર કર્યો, કે તેને છોકરાની સાથે શારીરિક સંબંધ બનાવ્યો છે. આવું માર્ચ અને મે મહિનામાં 7 થી 8 ખત થયું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.