તમે કોઈ પણ નંબરની કોલ ડીટેલ કાઢી શકો છો એકદમ સરળતાથી અને બિલકુલ ફ્રી, જાણો કઈ રીતે

0
36703

મોબાઈલ આવ્યા પછી લોકો એકબીજા સાથે વાત કરવાં માટે એનો ભરપુર ઉપયોગ કરે છે. એવામાં જયારે આપણી પત્ની કે ગર્લફ્રેન્ડનો ફોન, અથવા પતિ કે બોયફ્રેન્ડનો ફોન ઘણા કલાકોથી વ્યસ્ત આવે છે, તો ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના મનમાં ઘણા સવાલ ઉઠવા લાગે છે, કે તે છેવટે આટલા સમય સુધી કોની સાથે વાત કરી રહી છે કે કરી રહ્યો છે. અને ધીરે ધીરે આ સવાલ શંકામાં બદલાઈ જાય છે તે કોઈને ખબર પડતી નથી.

જો તમારી સાથે પણ આવું જ કંઈક થઇ રહ્યું છે, તો આજે અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે એક એવું સોફ્ટવેર લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે કોઈના પણ નંબરની કોલ ડિટેઇલ નીકાળી શકો છો તમને તે સોફ્ટવેરના વિષે જણાવીએ.

શંકાના આધાર પર તમે પણ પોતાની ગર્લફ્રૅડ / બોયફ્રેન્ડ કે કોઈ મિત્ર અને ઘરવાળાઓની કોલ ડીટેલ કાઢવા માંગતા હોવ તો તમારે એના માટે ગુગલ પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમે તે નંબરની મિનિટોમાં કોલ અને એસએમએસ હિસ્ટ્રીની ખબર રાખી શકો છો. આ ડિટેલમાં તમને કોલનો નંબર, તારીખ, નામ, લોકેશન અને કેટલા સમય સુધી તે નંબર પર વાત કરી તે બધું જાણી શકો છો. 7-30 દિવસ સુધીની જાણકારી તમે મેળવી શકો છો.

આ બધી જાણકારી તમે તે ID પર મળશે જેનાથી તમે તે એપ પર લોગ ઈન કરો. તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં મેળવી શકો છે. આ એપનું નામ છે mubble app જે તમે કોઈપણ એંડ્રોઇડ ફોનથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ બિલકુલ ફ્રી છે. આ એપ દ્વારા તમે Idea, JIO, BSNL, Aircel, Reliance, Docomo અને Airtel નંબરોની ડીટેલ કાઢી શકો છો.

આ એપ એક એવી એપ છે જે તમને કોઈની પણ કોલ ડીટેલ ખુબ સરળતાથી આપી શકે છે અને આ એપ એકદમ મફતમાં તમને બધી જાણકારી આપે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ એપ ફક્ત ભારતીય લેડલાઇન અને મોબાઈલ ફોન બંનેની જ જાણકારી આપે છે. કોઈ પણ ફોનના માટે જયારે આનો ઉપયોગ કરવામાં આવે છે તો આ એપ તે ફોનની પણ બધી ઇનકમીગ અને આઉટગોઇંગ બધા કોલ્સની પુરી જાણકારી આપી દે છે. એટલું જ નહિ આની મદદથી કોઈ પણ આના સર્ચ બોક્સમાં જઈને કોઈપણ નંબર ત્યાં નાખી તેનાથી જોડાયેલ જાણકારી મેળવી શકે છે.

જુઓ વીડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.