મિથુન રાશિવાળાએ કરવો પડશે વિરોધીઓનો સામનો, કર્ક રાશિવાળાનું પ્લાનિંગ થશે સફળ.

0
173

મેષ :

લાભ – જુના વિવાદો સમાપ્ત થઈ શકે છે. વિચારેલા કાર્ય આજે પુરા થઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે.

ગેરફાયદા – માથાના દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. માંગ્યા વિના કોઈને સલાહ ન આપો તો સારું રહેશે.

ઉપાય – હનુમાનજીના મંદિરે લાલ ધજા (ધ્વજ) અર્પણ કરો.

વૃષભ :

લાભ – પરિવારના વડીલોના સલાહથી લાભ મળી શકે છે. મિત્રોની મદદથી બગડેલા કામ બની જશે. બાળકોના ભવિષ્ય અંગેની ચિંતાઓ દૂર થશે.

ગેરફાયદા – પડોશીઓ સાથે વિવાદ થઈ શકે છે. ખર્ચ વધારે થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.

ઉપાય – વૃદ્ધ મહિલાને કપડાનું દાન કરો.

મિથુન :

લાભ – ધંધાને લઈને નવી યોજના બની શકે છે. પરિવાર સાથે ક્યાંક જઈ શકો છો. પાર્ટ ટાઇમ જોબ માટે ઓફર મળી શકે છે.

ગેરફાયદા – પાણી સંબંધિત રોગો હોઈ શકે છે. માંગ્યા વિના કોઈને સલાહ ન આપો. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય – કોઈ મંદિરમાં દીવો કરવા માટે શુદ્ધ ઘીનું દાન કરો.

કર્ક :

લાભ – તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારું પ્લાનિંગ સફળ થઈ શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના પણ છે.

ગેરફાયદા – સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. મનમાં આજે અજાણ્યો ડર રહેશે. કોઈની સલાહ લીધા પછી જ નાણાંનું રોકાણ કરો.

ઉપાય – હનુમાન ચાલીસાના પાઠ કરો.

સિંહ :

લાભ – તમને બિઝનેસ પાર્ટનરનો સહયોગ મળશે. મુસાફરીથી લાભ થવાની સંભાવના છે. આજે વ્યવસાયને લઈને નવી યોજનાઓ બની શકે છે.

ગેરફાયદા – તમારી વાણી ઉપર સંયમ રાખો. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો નથી.

ઉપાય – ઘઉં, ચોખા વગેરે અનાજનું દાન કરો.

કન્યા :

લાભ – વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ધનલાભની તક મળી રહી છે. આજે તમને તમારું મનપસંદ ભોજન મળશે.

ગેરફાયદા – અપચોની ફરિયાદો થઈ શકે છે. નાની નાની બાબતો પર ગુસ્સો ન કરો. પરિવારમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

ઉપાય – પીપળા પર જળ ચડાવો અને શનિદેવના મંત્રોનો જાપ કરો.

તુલા :

લાભ – આજે કોઈ મહત્વપૂર્ણ અને મોટા કાર્યની શરૂઆત થઈ શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત થશે. મિત્રો સાથે સારો સમય પસાર કરો.

ગેરફાયદા – પ્રેમ સંબંધ તૂટી શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહો. જીવનસાથીનું વલણ પરેશાન કરી શકે છે.

ઉપાય – ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.

વૃશ્ચિક :

લાભ – પરિવારમાં કોઈ ધાર્મિક આયોજન થઈ શકે છે. ધંધાને લઈને તમે મોટો નિર્ણય લઈ શકો છો. બાળકની તરફથી સારા સમાચાર મળી શકે છે.

ગેરફાયદા – કોઈની સાથે વિવાદ ન કરો. ભવિષ્યને લઈને ટેંશન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખશો.

ઉપાય – કોઈપણ હનુમાન મંદિરમાં સિંદૂરનું દાન કરો.

ધનુ :

લાભ – અટકેલા કામોમાં ગતિ આવી શકે છે. સમાજમાં તમને સન્માન મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

ગેરફાયદા – કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ભાગદોડને કારણે થાક લાગી શકે છે.

ઉપાય – ગરીબ વ્યક્તિને કપડાંનું દાન કરો.

મકર :

લાભ – પરિવાર સાથે સારો સમય પસાર થશે. અન્યની મદદ કરો, તેનાથી તમને પણ લાભ થશે. નાણાંનું રોકાણ ફાયદાકારક રહેશે.

ગેરફાયદા – સાંધાના દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો નથી. આક્રમકતા તમને નુકસાન પહોંચાડી શકે છે.

ઉપાય – પરણેલી સ્ત્રીને સુહાગની સામગ્રી ભેટ કરો.

કુંભ :

લાભ – કોઈ જૂની યોજના આજે સફળ થઈ શકે છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નોકરી કરતા લોકો માટે દિવસ સારો છે.

નુકસાન – સંતાન પક્ષની ચિંતા રહેશે. વધુ ખુશીમાં કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. કોઈની સાથે વિવાદ થઈ શકે છે.

ઉપાય – શિવલિંગ ઉપર બીલી પત્ર ચડાવો.

મીન :

લાભ – પરિવાર સાથે પણ સારો સમય પસાર થશે. ઓફિસમાં આજે તમારા કામની પ્રશંસા થશે. લોકો આજે તમારી મદદ કરશે.

ગેરફાયદા – ઉતાવળમાં કોઈ ભૂલ થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહો. સંપત્તિ સંબંધિત વિવાદ થઈ શકે છે.

ઉપાય – સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્યનાં મંત્રોનો જાપ કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.